Surat Podar Arched in Rain | સુરતમાં 200 કરોડના મોબાઈલ પાણીમાં ડૂબ્યા? | Flood | N18V
News18 Gujarati
0:00 / 0:00
Surat Podar Arched in Rain | સુરતમાં 200 કરોડના મોબાઈલ પાણીમાં ડૂબ્યા? | Flood | N18V
95 595 просмотров · 2 месяца назад
News18 Gujarati
4,53 млн подписчиков
95 595 просмотров · 2 месяца назад
These scenes are from Podar Arcade in Surat, where water accumulation in the basement area has caused damage to an estimated 200-plus shops. With no action taken by the authorities, traders have started pumping out the water themselves. To clean their shops, traders are scooping out dirty water with buckets. The traders claim that all the shops here sell mobile phones. Water started accumulating around 4 PM on Tuesday. In no time, the shops were submerged, and the goods inside were soaked, leading to an estimated loss of over 200 crores. Even after a day, no employee or official from the Surat Municipal Corporation has come to assess the situation. It is being said that the water accumulation here is due to the negligence of the authorities. One trader claimed that when they informed the Municipal Corporation, they received an evasive response.
આ દ્રશ્યો સુરતના પોદાર આર્કેડના છે.. જ્યાં બેઝમેન્ટ એરિયામાં પાણી ભરાતાં અંદાજે 200થી વધુ દુકાનોમાં નુકસાનની આશંકા છે.. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતાં વેપારીઓએ પંપ મૂકીને પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું છે... દુકાનો સાફ કરવા માટે વેપારીઓ બાલ્ટીથી ગંદુ પાણી ભરી રહ્યા છે.. વેપારીઓનો દાવો છે કે અહીં તમામ દુકાનો મોબાઈલની છે.. મંગળવારે ચારેક વાગ્યાથી પાણી ભરાવાનું શરૂ થયું.. જોતજોતામાં દુકાનો ડૂબી ગઈ અને અંદર રહેલો સામાન પલળી જતાં અંદાજે 200 કરોડથી વધુનું નુકસાન છે.. એક દિવસ વીતી ગયા બાદ પણ સુરત મહાનગરપાલિકાના કોઈ કર્મચારી કે અધિકારી અહીંની ભાળ મેળવવા નથી આવ્યા... કહેવાઈ રહ્યું છે કે તંત્રની બેદરકારીના કારણે જ અહીં પાણી ભરાયું છે.. એક વેપારીએ દાવો કર્યો કે અમે મહાનગરપાલિકાને જાણ કરી તો ઉડાઉ જવાબ મળ્યો..
#surat #podararched #flood #rain #news18originals
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati