Перейти к содержимому

Weather Update : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, કચ્છ ને સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

BBC News Gujarati

0:00 / 0:00

Weather Update : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, કચ્છ ને સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

213 843 просмотра · 8 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
213 843 просмотра · 8 часов назад
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ગયો છે ત્યારે ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના મોટા ભાગના તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હાલમાં દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશમાં ઉત્તર ગુજરાત પર એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે જેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. #weatherupdate #gujaratweather બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati