🙏🚩 જેસંગપુરા નવરાત્રી 2026 | આઠમું નોરતું | માં મહાગૌરી સ્વરૂપનાં દિવ્ય ગરબા LIVE 🔴🌺
જય બજરંગબલી ધૂન મંડળ – જેસંગપુરા
0:00 / 0:00
🙏🚩 જેસંગપુરા નવરાત્રી 2026 | આઠમું નોરતું | માં મહાગૌરી સ્વરૂપનાં દિવ્ય ગરબા LIVE 🔴🌺
1 828 просмотров · Трансляция закончилась 1 день назад
જય બજરંગબલી ધૂન મંડળ – જેસંગપુરા
220 подписчиков
1 828 просмотров · Трансляция закончилась 1 день назад
🙏🚩 *જય અંબે માં 🙏🌺 જય માતાજી 🚩*
🌺✨ *આજે મા અંબાનું આઠમું નોરતું* ✨🌺
💐💐 *માં મહાગૌરી સ્વરૂપે* 💐💐
માતાજીના પાવન આઠમા નોરતાના શુભ અવસરે આપણા વહાલા ગામ *જેસંગપુરાના ગરબાનું LIVE પ્રસારણ* કરવામાં આવી રહ્યું છે. 🙏❤️
તો ચાલો, આપણા ગામના સૌ ભાઈઓ, બહેનો અને માતાજીના ભક્તો આ ભક્તિમય ગરબામાં જોડાઓ અને ઘરે બેઠા જ માતાજીનાં દર્શનનો તથા ગરબાનો દિવ્ય લ્હાવો માણો. 🌺💃🪔
📺 *LIVE જોડાવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને લાઈવ નિહાળો.*
🙏 દરેક ભક્તને નમ્ર વિનંતી છે કે LIVE ને વધુમાં વધુ શેર કરો અને આપણા ગામના ગરબાની ભક્તિમાં સહભાગી બનો. ❤️🚩
🌺✨ મહાગૌરી માના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ✨🌺
🚩 *બોલો અંબે માત કી જય!* 🚩
🙏🌺 *જય અંબે માં | જય માતાજી* 🌺🙏