Sandhida Mahadev | સાંઢીડા મહાદેવ જ્યાં બિરાજે છે બે નંદી મહારાજ | Lokyatra
Lokyatra
0:00 / 0:00
Sandhida Mahadev | સાંઢીડા મહાદેવ જ્યાં બિરાજે છે બે નંદી મહારાજ | Lokyatra
13 300 просмотров · 5 месяцев назад
Lokyatra
2,82 тыс. подписчиков
13 300 просмотров · 5 месяцев назад
Sandhida Mahadev | સાંઢીડા મહાદેવ જ્યાં બિરાજે છે બે નંદી મહારાજ | Lokyatra
ભાવનગર જિલ્લાના સણોસરા પાસે ગારિયાધાર રોડ પર આવેલું સાંઢીડા મહાદેવનું મંદિર ગોહિલવાડ પંથકના લોકોમાં અનેરું આસ્થાનું કેન્દ્ર છે. સામાન્ય રીતે શિવાલયોમાં એક જ નંદી હોય છે પરંતુ આ મંદિરમાં બે નંદી મહારાજ બિરાજમાન છે.