બાળ ઉછેરની આવી વાતો ક્યારેય સાંભળી નહીં હોય | Ramesh Tanna |Navi Savar
Navi Savar
0:00 / 0:00
બાળ ઉછેરની આવી વાતો ક્યારેય સાંભળી નહીં હોય | Ramesh Tanna |Navi Savar
2 995 просмотров · 2 дн. назад
Navi Savar
37 тыс. подписчиков
2 995 просмотров · 2 дн. назад
રાજકોટના સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના મુખ્ય આચાર્ય અને સંચાલક મેહુલભાઈ આચાર્ય આયુર્વેદ, વૈદિક શિક્ષણ, ગર્ભસંસ્કાર અને ભારતીય જીવનદર્શનના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. તેમણે 11 વર્ષ સુધી દર્શનશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, વેદ, વેદાંત, ઉપનિષદ, આયુર્વેદ, જ્યોતિષ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા વિષયોનું ઊંડું અધ્યયન કર્યું છે. તેમણે દર્શનશાસ્ત્ર અને આયુર્વેદમાં પીએચ.ડી. કરી છે અને ભારતનાં વિવિધ ગુરુકુલોમાં આચાર્ય તરીકે સેવા આપી છે. તેમણે ગુરુજી દ્વારા શરૂ કરાયેલા ‘મંત્રૌષધિ સુવર્ણપ્રાશન’ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બાળકોના આરોગ્ય, ગર્ભસંસ્કાર, ઉત્તમ સંતતિ અને ભારતીય સંસ્કાર આધારિત શિક્ષણ તેમના કાર્યનાં મુખ્ય ક્ષેત્રો છે. સંસ્થા આ અભિયાનને વિશ્વસ્તરે વિશાળ બાળસ્વાસ્થ્ય પહેલ તરીકે વર્ણવે છે. તેઓ રાજકોટ નજીક સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ચલાવે છે.
Sanskruti Arya Gurukulam, કાલાવડ રોડ, વીવીપી એન્જિનિયરિંગ કૉલેજ નજીક, રાજકોટ – 360005. તેમનો સંપર્ક નંબર 8849575276 અને nskrutigurukulam@gmail.com છે. આ પોડકાસ્ટમાં તેમણે બાળઉછેર તથા અન્ય બાબતો વિશે રસપ્રદ વાતો કરી છે.
Dr. Mehul Acharya, Chief Acharya and Administrator of Sanskruti Arya Gurukulam, Rajkot, is actively engaged in promoting Ayurveda, Vedic education, Garbh Sanskar (prenatal education and values), and traditional Indian philosophy and wisdom.
He has devoted 11 years to the intensive study of Indian philosophy, Sanskrit grammar, the Vedas, Vedanta, Upanishads, Ayurveda, astrology, the Bhagavad Gita, and the Brahma Sutras.
He holds Ph.D. degrees in Indian Philosophy and Ayurveda and has served as an Acharya at various Gurukuls across India. Dr. Acharya has played a significant role in expanding the “Mantraushadhi Suvarnaprashan” initiative, originally launched by his Guru. His major areas of work include children's health, Garbh Sanskar, nurturing healthy and well-cultured future generations, and education rooted in traditional Indian values. The organisation describes this initiative as a major child healthcare movement with a global reach.
He currently leads Sanskruti Arya Gurukulam, near Rajkot, dedicated to preserving and promoting India's rich educational, spiritual, and cultural heritage. In this insightful podcast, Dr. Mehul Acharya shares valuable perspectives on parenting, child development, raising children with strong values, and several other important aspects of life.
Contact Details Sanskruti Arya Gurukulam Kalavad Road, Near VVP Engineering College, Rajkot – 360005, Gujarat, India. Mobile: +91 8849575276
Email: nskrutigurukulam@gmail.com