રાધાષ્ટમીની સંપૂર્ણ કથા | રાધારાણી અને શ્રીકૃષ્ણનો દિવ્ય પ્રેમ | ગુજરાતી કથા
Gujarati katha studio
0:00 / 0:00
રાધાષ્ટમીની સંપૂર્ણ કથા | રાધારાણી અને શ્રીકૃષ્ણનો દિવ્ય પ્રેમ | ગુજરાતી કથા
231 просмотр · 7 дней назад
Gujarati katha studio
208 подписчиков
231 просмотр · 7 дней назад
🌺 રાધે રાધે મિત્રો 🙏 જય શ્રીકૃષ્ણ 🌺
આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ “ગુજરાતી કથા સ્ટુડિયો”.
આજેની આ પવિત્ર વિડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રાધાષ્ટમીની સંપૂર્ણ કથા, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીમતી રાધારાણીના દિવ્ય પ્રેમ અને રાધારાણીનું શ્રીકૃષ્ણના હૃદયમાં રહેલું સર્વોચ્ચ સ્થાન સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે.
આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણીને કેવી રીતે સમજાવે છે કે તેઓ તેમના માટે સર્વોપરી અને સૌથી પ્રિય છે, માતા યશોદા અને બે કૃષ્ણની અદ્ભુત લીલા કેવી રીતે સર્જાય છે અને અંતે શ્રીકૃષ્ણ કેવી રીતે રાધારાણીની મહાનતા સાબિત કરે છે, તે ભક્તિભાવથી સાંભળવા મળશે.
🌺 રાધાષ્ટમીની આ પવિત્ર કથા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળો.
🙏 શ્રી રાધારાણીના ચરણોમાં ભક્તિ અને પ્રેમ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
🙏 ભગવાન શ્રીકૃષ્ણની કૃપા સૌના જીવનમાં હંમેશા બની રહે.
જો તમને આ રાધાષ્ટમીની કથા ગમે તો વિડિયોને Like 👍 કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે Share 📲 કરો અને “ગુજરાતી કથા સ્ટુડિયો” ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🌺 રાધે રાધે! 🌺
🙏 જય શ્રી રાધારાણી!
🙏 જય શ્રીકૃષ્ણ!
#રાધાષ્ટમી #રાધારાણી #રાધાકૃષ્ણ #રાધાષ્ટમીકથા #રાધાષ્ટમીવ્રતકથા #શ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #ગુજરાતીકથા #ગુજરાતીકથાસ્ટુડિયો #વ્રતકથા #ભક્તિકથા #પૌરાણિકકથા #રાધેરાધે