વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળા ભક્તના સાચા લક્ષણો | Pujya Priyavratdas Swami | BAPS Satsang
BAPS Satsang Gujarati
0:00 / 0:00
વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળા ભક્તના સાચા લક્ષણો | Pujya Priyavratdas Swami | BAPS Satsang
13 589 просмотров · 4 месяца назад
BAPS Satsang Gujarati
53,8 тыс. подписчиков
13 589 просмотров · 4 месяца назад
દરેક જીવને જીવનમાં અનેક પ્રકારના ભય સતાવતા હોય છે, જેમાં મૃત્યુનો ભય સૌથી મોટો છે.
આ કથામાં પૂજ્ય પ્રિયવ્રતદાસ સ્વામી લોયાના બીજા વચનામૃતના આધારે સમજાવે છે કે આ મૃત્યુના ભયને કાયમ માટે કેવી રીતે ટાળી શકાય. શ્રીજીમહારાજે બતાવેલા ચાર પ્રકારના ભક્તો—વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાના લક્ષણો સમજાવીને સ્વામી સ્પષ્ટ કરે છે કે જો પ્રગટ ભગવાન અને સત્પુરુષમાં અતૂટ વિશ્વાસ, સાચું આત્મજ્ઞાન, મન સામે લડવાની શૂરવીરતા અથવા પતિવ્રતાની પ્રીતિ કેળવાય, તો જીવ છતી દેહે જ મોક્ષનો અનુભવ કરે છે. મુક્તાનંદ સ્વામી અને વાઘા ખાચરના દ્રષ્ટાંતો દ્વારા તેઓ સમજાવે છે કે સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવાથી કાળ, કર્મ અને માયાના બંધનો તૂટી જાય છે અને જીવ કાયમ માટે નિર્ભય અને કૃતાર્થ થઈ જાય છે. તમારી અંદરની શ્રદ્ધા અને બળ વધારવા માટે આ કથા ચોક્કસ સાંભળો.
આવી વધુ પ્રેરણાદાયક કથાઓ સાંભળવા માટે Subscribe કરો અને 🔔 આઇકન દબાવો.
#BAPS #BAPSsatsang #MahantSwamiMaharaj #PramukhSwamiMaharaj #Vachanamrut #FearOfDeath #PragatGuruhari
@BAPSsatsang_GUJ YouTube ચેનલ અને અન્ય પ્લેટફોર્મ્સ પર મળશે BAPS સત્સંગ કથાઓથી પ્રેરણા! હવે સમય કાઢીને કથા સાંભળીએ અને જીવનને આનંદમય બનાવીએ.