Перейти к содержимому

Vlog 114 | નાના નાની એ આરવને સરપ્રાઈઝ આપી દીધી 😱❤️ | Family Vlog

LITTLE VLOGER AARAV

0:00 / 0:00

Vlog 114 | નાના નાની એ આરવને સરપ્રાઈઝ આપી દીધી 😱❤️ | Family Vlog

77 просмотров · 4 дня назад
LITTLE VLOGER AARAV
144 подписчика
77 просмотров · 4 дня назад
આજનો દિવસ આરવભાઈ માટે એકદમ ખાસ રહ્યો ❤️🥹 નાના-નાની આરવ માટે બહુ બધો નાસ્તો અને મીઠાઈ લઈને આવ્યા 😍🍫🍬 અને એ બધું જોઈને આજે તો આરવ ભાઈની ખુશી જ કંઈક અલગ હતી 🥰❤️ નાના-નાનીનો આ પ્રેમ અને આરવની મસ્તી જોઈને તમારું પણ દિલ ખુશ થઈ જશે 🥹❤️ પણ આ સરપ્રાઈઝમાં શું શું આવ્યું? 😱 આરવને શું મળ્યું? અને આખરે શું થયું? 👀 આ બધું જાણવા માટે vlog છેલ્લે સુધી જરૂર જોજો ❤️ અને હા… કાલનો vlog બિલકુલ MISS ના કરતા! 🔥 કારણ કે કાલે આરવ માટે એકદમ ખાસ દિવસ છે 🥹❤️ કાલના vlogમાં કંઈક ખાસ જોવા મળશે, એટલે Subscribe કરીને Bell Icon 🔔 ON કરી દેજો. તમારો પ્રેમ અને Support આમ જ રાખજો ❤️🙏 📸 Instagram: @aaravvloggerr2025 #AaravVlog #FamilyVlog #GujaratiVlog #Aarav #DailyVlog #FamilyVlogs #GujaratiFamilyVlog #NanaNani #AaravVloggerr #Surprise #BabyVlog #GujaratiYouTuber