Navratri Garba Celebration ❤️ | Society Family, Kids & Gujarati Vlog
Nikita Patel & family
0:00 / 0:00
Navratri Garba Celebration ❤️ | Society Family, Kids & Gujarati Vlog
2 665 просмотров · 1 дн. назад
Nikita Patel & family
5,71 тыс. подписчиков
2 665 просмотров · 1 дн. назад
Navratri Garba Celebration ❤️ | Gujarati Family Vlog
નવરાત્રીના સુંદર દિવસો, બાળકો સાથે ગરબા, સોસાયટીના મિત્રો અને પરિવાર સાથેની મસ્તી! 🥰 આ વ્લોગમાં જુઓ અમારી સોસાયટીના નવરાત્રીના યાદગાર પળો, બાળકોની મજા અને પરિવાર સાથે વિતાવેલી ખાસ ક્ષણો.
નવરાત્રી એટલે માત્ર ગરબા નહીં, પણ સાથે મળીને ખુશીઓ વહેંચવાનો અને સુંદર યાદો બનાવવાનો સમય. ❤️
જો તમને Gujarati Family Vlogs, Daily Life Vlogs, Society Garba અને Navratri Celebration જોવાનું ગમતું હોય, તો અમારી ચેનલને Subscribe કરજો અને વ્લોગ કેવો લાગ્યો એ Comment કરીને જણાવજો.
તમારો પ્રેમ અને સપોર્ટ અમારે માટે ખૂબ કિંમતી છે. ❤️
#GujaratiVlog #NavratriGarba #FamilyVlog #NavratriCelebration #NikitaPatelAndFamily