Перейти к содержимому

LIVE બુધેલ આજનું નાટક:- સીતા સ્વયંવર | શ્રી શક્તિ મંડળ બુધેલ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૨૬.

Shree Shakti Mandal Budhel

0:00 / 0:00

LIVE બુધેલ આજનું નાટક:- સીતા સ્વયંવર | શ્રી શક્તિ મંડળ બુધેલ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૨૬.

3 183 просмотра · Трансляция закончилась 16 ч назад
Shree Shakti Mandal Budhel
2,18 тыс. подписчиков
3 183 просмотра · Трансляция закончилась 16 ч назад
LIVE બુધેલ આજનું નાટક:- સીતા સ્વયંવર | શ્રી શક્તિ મંડળ બુધેલ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૨૬. આજે બુધેલ ગામના આનંદ ચોકમાં શ્રી શક્તિ મંડળ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવનો લાઈવ પ્રસારણ આજે સીતા સ્વયંવર નાટકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ લાઈવ પ્રસારણમાં તમે શ્રી બહુચરાજી મંદિરના દર્શન તેમજ બુધેલ ગામના ઉત્સાહપૂર્ણ નવરાત્રી મહોત્સવનો અનુભવ કરી શકશો. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા માટે આજે જ જોડાઓ અને અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આપ નિહાળી રહ્યા છો શ્રી શક્તિ મંડળ બુધેલ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ , ચોથા નોરતા નું નાટક , નામ :- રામલીલા ભાગ :- ૩ સીતા સ્વયંવર , લાઇવ નવરાત્રી , માતાજીના ગરબા અને માતાજીની સંધ્યા આરતી જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, સ્થળ :- આનંદ ચોક , બુધેલ , ભાવનગર. @shreeshaktimandalbudhel Budhel Navratri, Shree Shakti Mandal, Bahucharaji Mandir, sita svayamvar Live, Bhavnagar Navratri, Gujarati Garba, Budhel Mahotsav, Navratri 2026, Live Bhajan, Religious Event, Spiritual Gathering, Gujarat Festivals, Folk Drama, Hindu Rituals, Anand Chowk Budhel