🌹 ઓ બહુચર મા તારા બંધ દરવાજા ખોલ 🌹 ચૈત્ર નવરાત્રી ગરબા | gujarati bhajan #navratri
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
🌹 ઓ બહુચર મા તારા બંધ દરવાજા ખોલ 🌹 ચૈત્ર નવરાત્રી ગરબા | gujarati bhajan #navratri
34 130 просмотров · 1 год назад
Jalaram bhajan mandal Himatnagar
132 тыс. подписчиков
34 130 просмотров · 1 год назад
🌹 ઓ બહુચર મા તારા બંધ દરવાજા ખોલ 🌹 ચૈત્ર નવરાત્રી ગરબા | gujarati bhajan #navratri
ઓ બહુચર માં તારા બંધ દરવાજા ખોલ
ઓ બહુચર બાળી માં તારા બંધ દરવાજા ખોલ
ઓ ગબ્બર વારી માં તારા બંધ દરવાજા ખોલ
જય અંબે જગદંબે તારો ગલીએ ગલીએ શોર
દુનિયા ની દાતાર બની તું કેમ બની છે કઠોર
હો ગબ્બર વારી માં તારા બંધ દરવાજા ખોલ
ઓ બહુચર બાળી માં તારા બંધ દરવાજા ખોલ
માડી તારા દ્વારે આવું હું આવું
મારી અંબે માં ના દર્શન કરવા
મારી બહુચર માં તારા દર્શન કરવા આવું
તારા રંગે હું રંગાવું રંગાવું
મારી અંબે માં ગુણલા તારા હું ગાવું
અકરાઈ મુંઝાઈ હું આવ્યો તારે દ્વાર
દુનિયા ની દાતાર બની ને તું કેમ બની છે કઠોર
હો ગબ્બર વારી માં તારા બંધ દરવાજા ખોલ
તારા દ્વારે ભક્તો આવે માડી આવે
મારી અંબે માં લાલ ધજાયો લાવે
તારું દેરું ગગન માં ગાજે માડી ગાજે
તારા દરવાજે ડમ ડમ ડાકલા વાગે
અકરાયી મૂંઝાઇ હું આવી તારે દ્વાર
દુનિયા ની દાતાર બની તું કેમ બની છે કઠોર
હો ગબ્બર વારી માં તારા
હું જેવી છું એવી તારી મા તારી
મારી અંબે માં હાથ પકડજે મારો
જીવન ભર હું નહિ જાવું નહિ જાવું
મારી અંબે માં એક સહારો તારો
મારી કુળદેવી માં એક સહારો તારો
આપી દે ઓ માડી તું દર્શન એકજ વાર
દુનિયા ની દાતાર બની તું કેમ બની છે કઠોર
હો ગબ્બર વારી માં તારા બંધ દરવાજા ખોલ
અંબે માં નો ગરબો
• અંબે માં મારા ઘેર આવે 🙏 લખેલું છે 🙏 પ્રથમ...
શ્રદ્ધાંજલિ ભજન 😰 😰 😰 😰
• તમને ખબર હતી કે અમારે ભાઈ નથી 🌹 અમને મૂકીન...
કૃષ્ણ નું સુપરહિટ ભજન
• ટનાટન ભજન ❤️ મને રંગ કનૈયાનો લાગ્યો 🌹 guja...
શ્રદ્ધાંજલિ નું નવું ભજન તમને રડાવશે
• નવું શ્રદ્ધાંજલિ ભજન 😥 મારી ગેરંટી છે આ ભજ...
જેના જેના ઘૂઘરા વાગતા તા.. 😜😜😜👍😜
/ 8qk8
કુળદેવી નો ગરબો
kuldevi no garbo
આનંદ નો ગરબો
આનંદનો ગરબો
ગરબો
garbo
anand no garbo
માં આનંદનો ગરબો
પતઇરાજા નો ગરબો
અંબા માં નો ગરબો
કુળદેવીનો ગરબો
બહુચર માં નો ગરબો
બહુચરમાં નો ગરબો
મહાકાળી માનો ગરબો
પતઇરાજા નો ગરબો કનુ પટેલ
ગરબાનો બેતાજ બાદશાહ
રાસ ગરબા
ગુજરાતી ગરબા
નવરાત્રી ગરબા
નોન સ્ટોપ ગરબા
mataji bhajan gujarati
bhajan mandal
garba
navratri
navratri special
navratri garba
નવરાત્રિ
નવરાત્રિ ગરબા
ગરબો
gujarati bhajan
ગુજરાતી ભજન
shradhanjali bhajan
jalaram bhajan mandal
shradhanjali na bhajan
bhajan gujarati
maharana bhajan
શ્રદ્ધાંજલિ ભજન
શ્રદ્ધાંજલિ ગીત
શ્રદ્ધાંજલિ ના ભજન
bhajan
surekhaben na bhajan
surekhaben na geet
surekhaben
gujarati nava bhajan
lagna geet
roj roj randhvani mathakut bhajan
shradhanjali bhajan gujarati
jalaram mandal
lagna geet gujarati
maran na bhajan
ગુજરાતી ભજન
himmatnagar bhajan mandal
ભજન
jalaram bhajan
shradhanjali geet
#kuldevi
#navratri
#navratrispecial
#garba
#bhajan
#ગરબા
#ગરબો
#નવરાત્રી
#gujaratibhajan
#jalarambhajanmandalhimatnagar
#ગુજરાતીભજન
#સુરેખાબેન
#surekhabenpanchal
#shradhanjali