માતાજી ના નોરતા ની આઠમ ના નિવેદ ||mataji ninorta ni aathm na nived ||fulvlog
mayur-ranavadiya-🥰
0:00 / 0:00
માતાજી ના નોરતા ની આઠમ ના નિવેદ ||mataji ninorta ni aathm na nived ||fulvlog
68 просмотров · 2 нед. назад
mayur-ranavadiya-🥰
265 подписчиков
68 просмотров · 2 нед. назад
🚩🙏 જય માતાજી 🙏🚩
માતાજીના પવિત્ર નોરતાની આઠમના શુભ દિવસે કુળદેવી માતાજીના નિવેદ કરવામાં આવ્યાં. ❤️🌺
માતાજીના આશીર્વાદથી રાણાવાડીયા પરિવાર પર હંમેશાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કૃપા બની રહે એવી પ્રાર્થના. 🙏✨
🌺 જય શક્તિ માં
🚩 જય બૂટ ભવાની માં
🙏 જય કુળદેવી માતાજી 🙏
❤️ રાણાવાડીયા પરિવાર તરફથી જય માતાજી ❤️
અમારો વ્લોગ પસંદ આવે તો Like 👍, Share 🔄 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🚩 જય માતાજી 🙏
#કુળદેવીમાતાજી #નોરતાની_આઠમ #માતાજીનાનિવેદ #રાણાવાડીયાપરિવાર #જયમાતાજી #નવરાત્રી #GujaratiVlog #NavratriSpecial #KuldeviMataji #MayurRanavadiyaVlog