🙏 સુભદ્રાબેનનો રથડો આવ્યો | ઉગમણેથી રથડો રે આવ્યો | શ્રી કૃષ્ણ ભજન | ગુજરાતી ભજન 2026
DC Kirtan (દક્ષા પાનસુરીયા)
0:00 / 0:00
🙏 સુભદ્રાબેનનો રથડો આવ્યો | ઉગમણેથી રથડો રે આવ્યો | શ્રી કૃષ્ણ ભજન | ગુજરાતી ભજન 2026
58 просмотров · 18 ч назад
DC Kirtan (દક્ષા પાનસુરીયા)
136 подписчиков
58 просмотров · 18 ч назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
ઉગમણેથી રથડો રે આવ્યો, આથમણી રજ ઉડે મારા વાલા… 🌸
સુભદ્રાબેનના આગમન અને શ્રી કૃષ્ણ-રાધાજીની ભાવસભર લીલા પર આધારિત સુંદર ગુજરાતી ભજન. આ મધુર ભજનમાં કાનુડો, રાધાજી અને સુભદ્રાબેનની પ્રેમભરી પ્રસંગકથા ભક્તિભાવથી રજૂ કરવામાં આવી છે.
ભજન સાંભળો અને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાઓ. ❤️
🙏 ભજન ગમ્યું હોય તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં.
💬 કોમેન્ટમાં લખો: જય શ્રી કૃષ્ણ 🙏
🌺 રાધે રાધે | જય શ્રી કૃષ્ણ 🌺
#GujaratiBhajan #શ્રીકૃષ્ણભજન #સુભદ્રાબેન #કાનુડાભજન #રાધાકૃષ્ણ #GujaratiDevotional #KrishnaBhajan #ગુજરાતીભજન #રાધેરાધે #ભક્તિગીત