Перейти к содержимому

પ્રભુ આવો અમારે ગામડે (કીર્તન લખેલું છે) | Gujarati Kirtan | Prachin Bhajan - Savar na Bhajan

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

પ્રભુ આવો અમારે ગામડે (કીર્તન લખેલું છે) | Gujarati Kirtan | Prachin Bhajan - Savar na Bhajan

362 038 просмотров · 2 года назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
362 038 просмотров · 2 года назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   ==== પ્રભુ આવો અમારે ગામડે ==== પ્રભુ આવો અમારે ગામડે રે પ્રભુ આવો અમારે નેહડે રે મેં તો રાખી રુડી ગામડાની રીત પ્રભુ આવો અમારે ગામડે રે મેં તો જુવાર બાજરીના કર્યા રોટલા રે મેં તો કરી રુડી અડદની દાળ પ્રભુ આવો અમારે ગામડે રે મેં તો ગુંદા કેરીના કર્યા આથણાં રે મેં તો સેક્યો અડદનો પાપડ પ્રભુ આવો અમારે ગામડે રે મેં તો ગાજર ચીભડાંના કર્યા આથણાં રે મેં તો કોરી દોણીમાં કરી છાસ પ્રભુ આવો અમારે ગામડે રે મેં તો કોરે ભથ્થાણે ભાત બાંધીયા રે મેં તો લીધો મારી વાડીનો મારગ પ્રભુ આવો અમારે વાડીયે રે મારા ખેતરને સેઠે એક લીમડો રે એને છાંયે ઉતાર્યા મેં તો ભાત પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો લીલો લીલો વાઢ્યો જીંજવો રે મેં તો એના બનાવ્યા આસાન પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો સાદ કરી પ્રભુને બોલાવિયા રે મારો વાલો આવ્યા છે તત્કાલ પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો રાખી રુડી ગામડાની રીત પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો ટાઢે છાંયડે રે ભાત છોડીયા રે મેં તો પ્રેમથી જમાડ્યા ભગવાન પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો રેતીમાં ગાર્યો એક વીરડો રે એમાંથી તાજા લઇ આવી હું તો નીર પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો આંબલી માંથી આંબલીયા કાઢ્યા રે મેં તો તેનો બનાવ્યો મુખવાસ પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો આંબાની ડાળે બાંધ્યો હીંચકો રે હું તો પ્રેમથી ઝુલાવું ભગવાન પ્રભુ આવો અમારી વાડીયે રે મેં તો કપૂરના દીવડા પ્રગટાવ્યા રે વાલાની આરતી ઉતારું વારંવાર પ્રભુ આવો અમારે વાડીયે રે Album: પ્રભુ આવો અમારે ગામડે રે Singer: રસીલા ઠુંમર Copyright: Rasilaben thumar #સત્સંગ #કીર્તન #mahilamandal #satsang_world #gujaratikirtan #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #newsong #krishnakirtan #gujaratisong #tikar #rasilaben_thummar #viral #savarnabhajan #radheshyam