ઘઉંના લોટ અને મગની દાળની ચકરી | દિવાળી સ્પેશિયલ ક્રિસ્પી અને પૌષ્ટિક નાસ્તો Moong Dal Chakli Recipe
Cousins Rasoi
0:00 / 0:00
ઘઉંના લોટ અને મગની દાળની ચકરી | દિવાળી સ્પેશિયલ ક્રિસ્પી અને પૌષ્ટિક નાસ્તો Moong Dal Chakli Recipe
85 просмотров · 1 дн. назад
Cousins Rasoi
261 подписчик
85 просмотров · 1 дн. назад
દિવાળીના તહેવારમાં કંઈક નવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવું હોય તો આ વખતે જરૂર બનાવજો ઘઉંના લોટ અને મગની દાળની ચકરી!
સામાન્ય રીતે ચકરી લોટમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં ઘઉંના લોટ સાથે મગની દાળનો ઉપયોગ કર્યો છે, જે આ ચકરીને બનાવે છે વધુ ખાસ અને પૌષ્ટિક.
ખૂબ જ સ્વાદિષ્ટ, કરકરી અને મજેદાર આ ચકરી દિવાળીના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે. બાળકો હોય કે મોટા, પરિવારના દરેકને ભાવશે.
આ દિવાળીએ પરંપરાગત નાસ્તામાં લાવો એક નવો અને સ્વાદિષ્ટ ટ્વિસ્ટ!
રેસીપી પસંદ આવે તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં.
તમને આ ચકરી કેવી લાગી તે Comment માં જરૂર જણાવજો.
આ દિવાળીએ ઘરે બનાવો સ્વાદિષ્ટ મગની દાળની ચકરી!