Перейти к содержимому

ચ્યવન ઋષિ આશ્રમના કુંડમાં સગીરના શંકાસ્પદ મો*ત કેસમાં આશ્રમના સંચાલક અને ગૃહપતિ સામે FIR દાખલ

Abtak Media

0:00 / 0:00

ચ્યવન ઋષિ આશ્રમના કુંડમાં સગીરના શંકાસ્પદ મો*ત કેસમાં આશ્રમના સંચાલક અને ગૃહપતિ સામે FIR દાખલ

232 просмотра · 17 часов назад
Abtak Media
272 тыс. подписчиков
232 просмотра · 17 часов назад
સુત્રાપાડાના ચ્યવન ઋષિ આશ્રમના કુંડમાં સગીરના શંકાસ્પદ મો*ત કેસમાં આશ્રમના સંચાલક અને ગૃહપતિ સામે FIR દાખલ સુત્રાપાડા સ્થિત ચ્યવન ઋષિ આશ્રમના કુંડમાંથી સગીર વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળી આવવાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે, જ્યાં પોલીસ તપાસમાં વિદ્યાર્થીની સુરક્ષા બાબતે બેદરકારી સામે આવતા સુત્રાપાડા પોલીસે આશ્રમ શાળાના સંચાલક અને ગૃહપતિ સામે ગુનો નોંધી કાયદેસરની FIR દાખલ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે પોલીસે પી.એમ. રિપોર્ટની રાહ જોવાની સાથે આગળની સઘન તપાસ હાથ ધરી છે. રિપોર્ટર: રામસિંહ મોરી #Sutrapada #ChyavanRishiAshram #GirSomnath #FIR #FIRFiled #SuspiciousDeath #DeathCase #MinorDeathCase #CrimeNews Subscribe to Abtak Media Channel for the latest updates on Politics, Sports, Entertainment and related videos.. Click Here to Subscribe our YouTube Channel :    / abatakmedia​   ----------------------------------------------------------------------------- ► Facebook:   / abtakmedia​   ► Twitter:   / abtakmedia​   ► Instagram:   / abtakdigital