Перейти к содержимому

Prapti No Vichar Nididhyasan Part 1 | 15 Minutes Watch Everyday

BAPS Kathamrut

0:00 / 0:00

Prapti No Vichar Nididhyasan Part 1 | 15 Minutes Watch Everyday

134 633 просмотра · 1 год назад
BAPS Kathamrut
2,02 тыс. подписчиков
134 633 просмотра · 1 год назад
Prapti No Vichar Nididhyasan Part-1 | 15 Minutes Watch Everyday પ.પૂ. મહંતસ્વામી મહારાજે તા. ૭/૧૦/૨૦૨૪ના રોજ નૂતન વર્ષ નિમિત્તે લખેલા આશીર્વાદ પત્રમાં બી.એ.પી.એસ.ના તમામ આશ્રિતોને ‘રોજ ખટકો રાખી નિયમિતપણે ૧૫ મીનીટ પ્રાપ્તિનો વિચાર કરવો’ એવી આજ્ઞા કરી છે. સ્વામીશ્રીના વચન પ્રમાણે આ વિચારથી અંતરે શાંતિ રહેશે, અક્ષરધામ (અક્ષરરૂપ) થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પામી જવાશે. આવો પ્રાપ્તિનો વિચાર સૌ સરળતા અને સુગમતાથી કરી શકે તે હેતુથી આ નિદિધ્યાસન પ્રકાશિત કરવામાં આવે છે. આવો, પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાને પાળવા, આ નિદિધ્યાસનના શબ્દોને અંતરમાં ધારી નિત્ય પ્રાપ્તિના વિચારમાં જોડાઈએ. On 7 October 2024, Param Pujya Mahant Swami Maharaj lovingly wrote a heartfelt letter to BAPS devotees, encouraging everyone to dedicate 15 minutes daily to reflect on ‘praptino vichar.’ This 'praptino vichar' leads one to inner peace, becoming aksharrup, and imbibing the virtues of the Satpurush. This nididhyasan has been created as a reflective guide for practicing praptino vichar. Let us internalize Param Pujya Mahant Swami Maharaj's guidance with this nididhyasan and engage in daily reflection. #baps #mahantswamimaharaj #pramukhswamimaharaj