Перейти к содержимому

Fagvel Bhathiji Mandir History / Khakhariya Van Bhathiji Maharaj / Khakhariya Van / Bhathiji Itihas

Rocky Bhai

0:00 / 0:00

Fagvel Bhathiji Mandir History / Khakhariya Van Bhathiji Maharaj / Khakhariya Van / Bhathiji Itihas

32 759 просмотров · 2 года назад
Rocky Bhai
105 тыс. подписчиков
32 759 просмотров · 2 года назад
Fagvel Bhathiji Mandir History / Khakhariya Van Bhathiji Maharaj / Khakhariya Van / Bhathiji Itihas આ ફાગવેલ ના ભાથીજી મહારાજ ખાખરિયા વન નો વિડિયોછે ફાગ્વેલ ના મેળા નો પણ વિડિયો આવાનો છે તે વિડિયો જોવા માટે આપની ચેનલ ને subscribe કરી લેજો આ ખાખરિયા વણે વીર ભાથીજી મહારાજે ગાયો માટે વીરગતિ ને પ્રાપ્ત થયા હતા આ ખાખરિયા વન વીર ભાથીજી મહારાજ ની અમર ભૂમિ કેહવાઇ છે એટલે તમે ફગવેલ દર્શન કરો છો તો તમે જરૂર ખાખરિયા વણે પણ દર્શન કરવા જજો કેમ કે એજ વીર ભાથીજી મહારાજ ની અમર ભૂમિ ગણાય છે આ ખાખરિયા વણે ભાથીજી મહારાજ નું ધડ લડતું રહ્યું હતું દુસ્મનો સાથે આ એ પવિત્ર ભૂમિ છે #bhathijinoitihas #khakhariyavanbhathiji #fagvelbhathijimandir #fagvelnoitihas #khakhariyavan #khakhariyavanbhathijimaharaj #fagvel #vinodsolanki86 #Rockybhai જય વીર ભાથીજી મહારાજ🙏🙏🙏