Перейти к содержимому

ભજન લખેલુ છે🌹 આવી જા મારા ઘેર કનૈયા🎟️ સરસ ભજન છે💐

Shagun Shyam Mandal

0:00 / 0:00

ભજન લખેલુ છે🌹 આવી જા મારા ઘેર કનૈયા🎟️ સરસ ભજન છે💐

504 просмотра · 9 дней назад
Shagun Shyam Mandal
365 подписчиков
504 просмотра · 9 дней назад
આવી જા મારે ઘેર કનૈયા કરાવુ લીલા લેર કનૈયા સ્વર્ગ ભુલાવું મારા શામળા આવીજા કનૈયા સીતારામ બનીને આવીજા કનૈયા રાધે શ્યામ બનીને     આવી જા તું મોંઘેરો મહેમાન બનીને         મીરા ના મતવાલ ઘનશ્યામ બનીને આવી જા મારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા સ્વર્ગ ભુલાવુ મારા શામળા તારા વિના શ્યામ મને ગમે ના જરાય તારી મારી વાત બીજા કોઈને ના કહેવાય     મળવા માટે મનડું મારુ આકુળ વ્યાકુળ થાય         પ્રેમની પીડા તો હવે નહીં રે સહેવાય આવી જા મારે ઘરે કનૈયા, કરાવું લીલા લેર કનૈયા સ્વર્ગ ભુલાવું મારા શામળા કંઠમાં પહેરાવું રૂડી મોગરાની માળ પ્રેમથી જમાડું મારે હાથે ભોજન થાળ     ભક્તોના ઘેર આવ્યા તમે મોંઘેરા મહેમાન માખણ ને મિસરી તમને આપુ         હૈયે તુજને કેદ કરી લઉં હૈયા કેરી હામ આવી જા મારે ઘેર કનૈયા, કરાવું લીલા લેર કનૈયા,      સ્વર્ગ ભુલાવુ મારા શામળા 🌹 કિષ્ણ કનૈયા લાલ કી જય🌹