ઘરે જ ઊભી રહી ગાડી 😔 આખરે તિરપાલ લગાવી દીધી કમ્પલેટ | હવે માલ ક્યારે મળશે? Bhavesh GJ24
Bhavesh GJ24
0:00 / 0:00
ઘરે જ ઊભી રહી ગાડી 😔 આખરે તિરપાલ લગાવી દીધી કમ્પલેટ | હવે માલ ક્યારે મળશે? Bhavesh GJ24
3 766 просмотров · 1 месяц назад
Bhavesh GJ24
5,85 тыс. подписчиков
3 766 просмотров · 1 месяц назад
📝 Description
આજના વ્લોગમાં આખરે અમારી Eicher ટ્રક પર નવી તિરપાલ સંપૂર્ણ રીતે લગાવી દીધી. હાલમાં ગાડી ઘરે ખાલી ઊભી છે અને નવા લોડની રાહ જોઈ રહ્યા છીએ. તિરપાલ લગાવવાની આખી પ્રક્રિયા, ફિટિંગ અને ટ્રકની તૈયારી આ વીડિયોમાં બતાવી છે.
જો તમને ટ્રક વ્લોગ, લોડિંગ, ટ્રાન્સપોર્ટ અને દૈનિક ટ્રક ડ્રાઇવર લાઇફ ગમે તો વિડિયોને Like કરો, Share કરો અને Bhavesh GJ24 ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🚛❤️
#Hashtags
#BhaveshGJ24 #TruckVlog #Eicher3018 #GujaratiVlog #TruckLife #Transport #Tarpaulin #IndianTruck #Logistics #DailyVlog bb