ડુંગળીના વાવેતરની શરૂવાત | kaka dikro #onion #farming
Kaka Dikro
0:00 / 0:00
ડુંગળીના વાવેતરની શરૂવાત | kaka dikro #onion #farming
96 758 просмотров · 1 дн. назад
Kaka Dikro
181 тыс. подписчиков
96 758 просмотров · 1 дн. назад
સોમાસામાં આ વખતે વરસાદ જોઈએ એવો પડ્યો નઈ, એટલે અજમો વાવવાનો હતો એ બરાબર ઉગ્યો નઈ. હવે અજમો છોડીને ડુંગળીના વાવેતરની તૈયારી ચાલુ કરી છે. 🌱
ડુંગળીનું બિયારણ પહેલા વાવીને રોપ તૈયાર કરીશું. રોપ બરાબર તૈયાર થાય એટલે એને ખેતરમાં ડુંગળી વાવવા માટે લઈ જઈશું. તો આ રોપ કેવી રીતે તૈયાર થાય છે ને વાવેતર માટે કેવી રીતે તૈયાર કરીએ છીએ, એ બધું તમને આ વીડિયોમાં જોવા મળશે.
અને સાથે આપણી મગફળી કેવી કસાય છે, પાક અત્યારે કેવો છે ને ખેતરમાં મગફળીની હાલત કેવી છે, એ પણ તમને બતાવીશું. એટલે આજના વીડિયોમાં ખેતીનું કામકાજ અને ખેતરની મજા બંને જોવા મળશે.