પાડિયો જન્મે પહેલા જ લાખોમાં બુક 😱 બન્ની ભેંસનો અદ્ભુત ફાર્મ | Banni Buffalo in Banaskantha.
FARMING YOGI
0:00 / 0:00
પાડિયો જન્મે પહેલા જ લાખોમાં બુક 😱 બન્ની ભેંસનો અદ્ભુત ફાર્મ | Banni Buffalo in Banaskantha.
34 401 просмотр · 5 месяцев назад
FARMING YOGI
111 тыс. подписчиков
34 401 просмотр · 5 месяцев назад
પાડિયો જન્મે પહેલા જ લાખોમાં બુક 😱 બન્ની ભેંસનો અદ્ભુત ફાર્મ | Banni Buffalo in Banaskantha.
એવી બન્ની ભેંસોનો ખજાનો કે પાડિયો પેટમાં જ બુક થઈ જાય 😱
આ વીડિયોમાં તમે જોશો ગુજરાતની પ્રખ્યાત બન્ની નસલની ભેંસો.
આ યુવાન પાસે ટોપ ક્લાસ બન્ની ભેંસોનો એવો સ્ટોક છે કે પાડિયો પેટમાં જ બુક થઈ જાય છે.
ખાસ વાત એ છે કે અહીંની યુવાની બન્ની ભેંસોમાં 8 થી 10 લીટર સુધી દૂધ જોવા મળે છે, જે પશુપાલકો માટે ખુબ જ લાભદાયક છે.
બન્ની નસલ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જાણીતી છે, કારણ કે આ ભેંસો મજબૂત, સ્વસ્થ અને સારી દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
જો તમને પશુપાલન, બન્ની ભેંસો, ડેરી ફાર્મિંગ અને દૂધ ઉત્પાદન વિશે માહિતી જોઈએ, તો આ વીડિયો આખો જુઓ.
#બન્નીભેંસ #BanniBuffalo #BanniBreed #BuffaloFarming #Pashupalan #DairyFarming #GujaratFarming #MilkProduction #farmingyogi