Перейти к содержимому

Sadhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

IVY Meshwa Lyrical

0:00 / 0:00

Sadhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

343 784 просмотра · 3 г. назад
IVY Meshwa Lyrical
548 тыс. подписчиков
343 784 просмотра · 3 г. назад
‪@IVYMeshwaLyrical‬ Presenting : Sadhi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | #sadhimaa #dhun #lyrical Audio Song : Sadhi Maa Sharnam Mamah Singer : Ruchita Prajapati Lyrics : Rajesh Chauhan Music : Dhaval Kapadiya Genre : Gujarati Devotional Dhun Deity : Sadhi Maa Temple: Kada Festival : Navratri Label : Meshwa Electronics હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ હમીર કકુની દયાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..નામ તમારુ મંગલકારી, સધીમાં શરણમ્ મમઃ અંતર આશા તું પુરનારી, સધીમાં શરણમ્ મમઃ હો..ભવ દુઃખ માઁ તું હરનારી, સધીમાં શરણમ્ મમઃ પરગટ પરચા તું પુરનારી, સધીમાં શરણમ્ મમઃ હો..હમીર ની ભેંસુ તું ચારનારી, સધીમાં શરણમ્ મમઃ કકૂના વલોણા તું ખેંચનારી, સધીમાં શરણમ્ મમઃ હો..હમીર ને અહંકાર આયો, સધીમાં શરણમ્ મમઃ પારકર જવા નીકળીયો, સધીમાં શરણમ્ મમઃ હો..હમીર મેણુ મારે માઁ, સધીમાં શરણમ્ મમઃ મુજથી જગત તને જાણે માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..પારકરમાં જાદુ થયો માઁ, સધીમાં શરણમ્ મમઃ હમીરને ભોયમાં ગાળ્યો માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..હમીરે તુજને પોકારી માઁ, સધીમાં શરણમ્ મમઃ સહાય કરવા દોડી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..હમીરે માફી માંગી માઁ, સધીમાં શરણમ્ મમઃ તારી શક્તિ ના જાણી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..ત્યાંથી માંએ છોડયો સાથ, સધીમાં શરણમ્ મમઃ આવી કડામાં કીધો વાસ, સધીમાં શરણમ્ મમઃ હો..માઁ સધી નો એવો પ્રતાપ, સધીમાં શરણમ્ મમઃ દુશ્મન કેરો થાશે નાશ, સધીમાં શરણમ્ મમઃ હો..દીવડે દીવડે બેઠી માત, સધીમાં શરણમ્ મમઃ સાચી મારી સધી સરકાર, સધીમાં શરણમ્ મમઃ હો..તારા નામની લગની લાગી, સધીમાં શરણમ્ મમઃ હૈયે ભક્તિ ની ઝંખના જાગી, સધીમાં શરણમ્ મમઃ હો..મેર કરીને મળજો માઁ, સધીમાં શરણમ્ મમઃ બાળને દર્શન દેજો માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..મહિમા મોટો તારા નામનો સધીમાં શરણમ્ મમઃ દીવડો બળે તારા સતનો, સધીમાં શરણમ્ મમઃ હો..માઁ કહી હું દોડી ને આવું, સધીમાં શરણમ્ મમઃ શરણુ તારુ કાયમ માંગુ, સધીમાં શરણમ્ મમઃ હો..દયા તારી મળતી માઁ, સધીમાં શરણમ્ મમઃ ભક્તો ના દુઃખડા હરતી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..સેવા તણું માં સુખ દેતી, સધીમાં શરણમ્ મમઃ સમરે માડી સંભાળ લેતી, સધીમાં શરણમ્ મમઃ હો..ચડતી જીવની માડી કરજો, સધીમાં શરણમ્ મમઃ કાઠા કષ્ટ માડી કાપજો, સધીમાં શરણમ્ મમઃ હો..ભવ્ય તમારી મૂર્તિ લાગે, સધીમાં શરણમ્ મમઃ ચારે દિશાયે દ્રષ્ટી રાખે, સધીમાં શરણમ્ મમઃ હો..અમંગળ માં મંગળ કરતી, સધીમાં શરણમ્ મમઃ આવતી ઉપાધિ માઁ તું હરતી, સધીમાં શરણમ્ મમઃ હો..શ્રીફળ નું તોરણ પાળે બાંધુ સધીમાં શરણમ્ મમઃ મેવા મિષ્ટાન સુખડી ધરાવું, સધીમાં શરણમ્ મમઃ હો..ચોખલીયાળી ચુંદડી લાવું, સધીમાં શરણમ્ મમઃ તારા માથે છત્ર ઝુલાવું, સધીમાં શરણમ્ મમઃ હો..બાળ જાણીને શરણે લેજો, સધીમાં શરણમ્ મમઃ અંતર આશા પુરણ કરજો, સધીમાં શરણમ્ મમઃ હો..શશી સૂર્યમાં તેજ તારુ, સધીમાં શરણમ્ મમઃ થાયે તેનાથી માઁ અજવાળું, સધીમાં શરણમ્ મમઃ હો..ત્રણે લોકમાં નામના તારી, સધીમાં શરણમ્ મમઃ લીલા તારી બહુ ન્યારી, સધીમાં શરણમ્ મમઃ હો..રમેલ માંડવે તું રમનારી, સધીમાં શરણમ્ મમઃ મનની વાત તું કહેનારી, સધીમાં શરણમ્ મમઃ હો..દોઢ થઈને દુઃખમાં ભાગતી, સધીમાં શરણમ્ મમઃ કડા ધામે બેઠી જાગતી, સધીમાં શરણમ્ મમઃ હો..દીવડો તારો જ્યાં માઁ થાતો, સધીમાં શરણમ્ મમઃ પરચો તારો પરગટ થાતો, સધીમાં શરણમ્ મમઃ હો..ચડતી જીવનની તું કરનારી, સધીમાં શરણમ્ મમઃ કુળ કુટુંબનું ભલું કરનારી, સધીમાં શરણમ્ મમઃ હો..અજ્ઞાની અમે અબુધ માડી, સધીમાં શરણમ્ મમઃ સદ્જ્ઞાન તમે દેજો માડી, સધીમાં શરણમ્ મમઃ હો..વંદન કરીને વદુ વાણી, સધીમાં શરણમ્ મમઃ અમીયલ નજરુ માંગુ તારી, સધીમાં શરણમ્ મમઃ હો..મેર કરજો માઁ મમતાળી, સધીમાં શરણમ્ મમઃ સધી માડી દિન દયાળી, સધીમાં શરણમ્ મમઃ હો..સધી ની સેવા કરતા આજ, સધીમાં શરણમ્ મમઃ આંગણીયે આંનદ વર્તાય, સધીમાં શરણમ્ મમઃ હો..કર જોડીને રાજેશ બોલે, સધીમાં શરણમ્ મમઃ ફૂલડે વધાવી મેશ્વા બોલે, સધીમાં શરણમ્ મમઃ હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ હો..સધીમાં શરણમ્ મમઃ, સધીમાં શરણમ્ મમઃ કડાધામ વાળી માઁ, સધીમાં શરણમ્ મમઃ બોલ શ્રી સધી માત ની જય