Перейти к содержимому

Car Number, Mobile Number, Name & Logo… Numerology કેટલું Powerful? | Kareion Vasstu

The Gujju Navro

0:00 / 0:00

Car Number, Mobile Number, Name & Logo… Numerology કેટલું Powerful? | Kareion Vasstu

7 589 просмотров · 5 дней назад
The Gujju Navro
36,2 тыс. подписчиков
7 589 просмотров · 5 дней назад
શું તમારો Mobile Number, Name, Car Number કે Business Name તમારી Life પર કોઈ અસર કરે છે? 🤔 આજના The Dhaval Raval Showના ખાસ episodeમાં આપણે વાત કરી રહ્યા છીએ Numerology, Astrology અને Vastu વિશે — અને એવી ઘણી બાબતો વિશે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. આ episodeમાં Kareion Vasstuમાંથી Bhakti Patel & Suchii Soni સાથે Numerologyના અલગ-અલગ aspects વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આપણે જાણ્યું કે Numerology મુજબ 1 થી 9 નંબર્સની Energy, Mobile Number, Name, Business Name, Car Number, Logo, Colours અને અન્ય બાબતોને કેવી રીતે interpret કરવામાં આવે છે. આ ઉપરાંત episodeમાં 13 નંબર, 4 & 8 નંબર, 11:11, Name Correction, Marriage, Business, Foreign Settlement, Shani Sade Sati, Rahuની placement, Crystals અને વિવિધ Remedies જેવા topics પર પણ ચર્ચા થાય છે. 🎙️ આ Episodeમાં શું જાણવા મળશે? 00:00 – Numerologyનો Power અને રોજિંદા જીવનમાં Numbersનું મહત્વ 03:06 – Numerology એટલે શું? 03:39 – Name, Mobile Number, Company Name અને Car Numberનું મહત્વ 04:42 – Business Name કેવી રીતે પસંદ કરવામાં આવે છે? 05:19 – Logo, Font અને Coloursની અસર વિશે ચર્ચા 05:58 – 1 થી 9માંથી કયો Number Powerful? 06:07 – Number 9 અને તેની Energy 07:01 – Number 9, Confidence અને Mobile Number 07:34 – Salman Khanના Car Numberનું Example 08:06 – Mobile Numberના Last Digitનું મહત્વ 09:00 – 1 થી 9 સુધીના Last Digit વિશે ચર્ચા 10:04 – Numerology અને Astrology વચ્ચેનું Connection 11:20 – Number 5, Business અને Green Colour 12:09 – મોટી Brands અને Numerology 13:34 – Marriage અને Mobile Number 14:45 – 16 & 61 Number Combination વિશે ચર્ચા 15:39 – The Gujju Navro અને Numerology 16:18 – Dhaval Ravalના Numbersનું Analysis 16:50 – 0, 2, 4 અને 8 Combinations વિશે ચર્ચા 17:31 – Logo અને Brand Success 18:44 – Logoમાં Colour, Font અને Placementનું મહત્વ 19:14 – Google, Microsoft અને અન્ય Brandsના Logos 20:21 – કયો Colour ક્યારે પહેરવો? 21:18 – Weekના દરેક દિવસે કયો Colour? 22:11 – House Number અને Vastu 23:08 – 13 Number ખરેખર Unlucky છે? 24:10 – 13 Number અને Struggle/Success વિશે ચર્ચા 24:56 – Number 4ને “Kaliyugનો Raja” કેમ કહેવામાં આવે છે? 25:52 – Astrologyમાં Rahuની Powerful Placements 27:53 – Social Media Fame માટે કયા ગ્રહની ચર્ચા થાય છે? 29:05 – Sun & Mercury Combination અને Career 30:01 – Car Number Numerology 30:57 – VIP Mobile Number ખરેખર Lucky હોય છે? 32:23 – Mobile Number Selectionમાં થતી ભૂલો 33:21 – Dhaval Ravalના Mobile Numberનું Numerology Analysis 34:08 – 3, 8 અને 9 Numbersનું Combination 34:46 – Numbersને Life સાથે Align કરવાની ચર્ચા 35:37 – Baby Name & Name Correction 36:23 – Name Correction પછી Legal Documents બદલવા પડે? 36:53 – Celebritiesના Name Correctionsના Examples 37:56 – Love Marriage કે Arranged Marriage? 38:59 – 11:11 અને Manifestation 39:41 – New Business માટે Astrology કે Numerology? 40:04 – Business Name, Mobile Number, Logo & Vastu 41:18 – 1 થી 9 Numbersની Energy માટે ઘરગથ્થુ ઉપાયો 43:04 – Foreign Settlement માટે Astrology & Numerology 44:19 – Foreign Settlement માટે Birth Chartનું Analysis 44:56 – Nature અને Kundli વિશે ચર્ચા 46:18 – Pregnancy સંબંધિત Astrology/Numerology Claims 48:26 – Shani Sade Sati ખરેખર ખરાબ છે? 49:28 – Shani Sade Sati દરમિયાન Hanumanjiની ઉપાસના વિશે ચર્ચા 50:27 – Shani Sade Sati અને Successના Examples 51:02 – Number 8 અને Life Struggles 52:44 – Lifeમાં Negativity લાગે ત્યારે Coconut Remedy 54:48 – Crystals કેટલા અસરકારક? 55:49 – Numerology Remedies ખરેખર કામ કરે છે? 56:16 – Celebrities, Gemstones અને Numerologyના Examples 56:56 – Special Offer & Numerology Reports 57:36 – Episodeનો અંત નોંધ: આ episodeમાં Numerology, Astrology, Vastu અને Remedies અંગે મહેમાનો દ્વારા તેમના જ્ઞાન, અનુભવ અને માન્યતાઓના આધારે માહિતી/દાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ માહિતી વૈજ્ઞાનિક અથવા તબીબી સલાહનો વિકલ્પ નથી. ખાસ કરીને આરોગ્ય, પ્રેગ્નન્સી, નાણાકીય અથવા અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો માટે યોગ્ય qualified professionalની સલાહ લેવી જરૂરી છે. 🎙️ Guest: Bhakti Patel & Suchii Soni ☎️ Contact: Suchii Soni: 9173175571 Bhakti Paattel: 7383191519 🏠 From: Kareion Vasstu, Numerology , Astrology 🎦 Guest Social Profile:   / kareion_vasstu     / numerowithbhakti     / numeron_with_suchii   📺 Watch Full Episode: The Dhaval Raval Show / The Gujju Navro YouTube Channel જો તમને episode ગમ્યો હોય તો Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.