Перейти к содержимому

ભાગ કાળીંગા તું ભાગી જાને by Shri Kandas Bapu & Shri Karsan Sagathiya | BhajanVANI

BHAJAN VANI

0:00 / 0:00

ભાગ કાળીંગા તું ભાગી જાને by Shri Kandas Bapu & Shri Karsan Sagathiya | BhajanVANI

202 903 просмотра · 6 лет назад
BHAJAN VANI
5,72 тыс. подписчиков
202 903 просмотра · 6 лет назад
#BhajanVANI #santvani #KandasBapu Follow US:   / bhajanvaniofficial     / bhajanvani   ભાગ કાળીંગા ભાગી જાને, હે તને ગુરુ દેવાંગી મારશે દેવળ માથે જોને દેવળી, ત્યાં ઘેરા ઘેરા શંખ વાગશે; ગદા પદમ શંખ ચક્ર લઇને, બાવો કાળીંગાને સંહારશે ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ઉત્તરથી દળ આવશે; મોટા મોટા મહા યોધ્ધા, હે ઘેરી ઘેરી તને મારશે ત્રાંબા પિત્તળની હે બાવો ઘાણીયું માંડશે, એમાં લોઢાની લાઠીયું પુરાવશે; તારી નાડીનાં તેલ કાઢીને, બાવો મશાલોમાં પુરાવશે ગુરુ દેવાંગીનાં હે જોને પાટ આગળ, ઝળહળ જ્યોતું જલાવશે; દેવાંગી પ્રતાપે હે "પીર સાદણ" બોલીયા, એ સતયુગ ફરી સ્થાપશે #BhajanVANI શ્રી કાનદાસ બાપુ શ્રી કરશન સાગઠીયા LIKE | SHARE | COMMENT | SUBSCRIBE bhag kalinga bhagi jane, guru devangi tane marse