🌼 મારે શિવને મળવું છે, હૈયું હળવું કરવું 🌼 mahadev nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan
new Bhajan kirtan ved smit
0:00 / 0:00
🌼 મારે શિવને મળવું છે, હૈયું હળવું કરવું 🌼 mahadev nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan
164 940 просмотров · 2 года назад
new Bhajan kirtan ved smit
72,6 тыс. подписчиков
164 940 просмотров · 2 года назад
🌼 મારે શિવને મળવું છે, હૈયું હળવું કરવું 🌼 mahadev nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan
Gujarati bhajan
mahadev nu kirtan
Shankar Bhagwan na kirtan
bhajan kirtan
mahila bhajan mandal
👇
મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે (2)
મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
કોઈ કહે એ તો યોગી છે
કોઈ કહે એ તો જોગી છે
એવા યોગેશ્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે...........
મારે ભોળાનાથ ને મળવું છે...........
જેના માથે ગંગાધારી છે
એના સાથે પાર્વતી નારી છે
એવા ગંગેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું
મારે શિવશંકર ને મળવું છે..........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના ભાલે ચંદ્ર બિરાજે છે
એના હાથમાં ડાક ને ડમરૂ છે
એવા ચંદ્રેશ્ર્વરને મળવું છે મારે હ
મારે શિવશંકર ને મળવું છે.........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના વાઘામ્બર આસન છે
એને નંદી પર સવારી છે
એવા ધુશમેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવમારે શિવશંકર ને મળવું છે..........
મારે ભોળાનાથ ને મળવું છે..........
એના કંઠે રૂદ્રાક્ષની માળા છે
એના કંઠે ભોરિંગ કાળા છે
એવા રૂદ્રેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવ
મારે શિવશંકર ને મળવું છે...........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના અંગે ભસ્મ ચોળી છે
એના સંગમાં ભૂતની ટોળી છે
એવા ભસ્મેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
• 🙏 કૃષ્ણ ભજન 🙏
🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
#mahila_mandal
#Satsang_mandal
#mahadev_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#કીર્તન
#satsang_bhajan
#shankar_parvati_nu_kirtan
#mahadev_kirtan
#મારે_શિવ_શંકરને_મળવુ_છે