Nayan Ne Bandh Rakhi Ne | નયન ને બંધ રાખીને મે જયારે તમને જોયા છે|
Ashish Shukla
0:00 / 0:00
Nayan Ne Bandh Rakhi Ne | નયન ને બંધ રાખીને મે જયારે તમને જોયા છે|
69 937 просмотров · 3 года назад
Ashish Shukla
3,25 тыс. подписчиков
69 937 просмотров · 3 года назад
Nayan Ne Bandh Rakhi Ne - Manhar Udhas
Song Credit Goes to
-----------------------------------
Singer : Manhar Udhas
Lyrics : Barkat Virani
-----------------------------------
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહી
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
ઍ આવ્યા ત્યારે એને નીહાળી શક્યો નહી
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
બીજા જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ.. રાત વીતી ગઈ..
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને
નથી એ પણ હવે કઈ જાણ ક્યારે તમને જોવાનો
નથી એ પણ હવે કઈ જાણ ક્યારે તમને જોવાનો
નથી એ પણ હવે કઈ યાદ ક્યારે તમને જોયા છે
નથી એ પણ હવે કઈ યાદ ક્યારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…
નહીતર આવી રીતે તો તરે નહી લાશ દરિયામા
નહીતર આવી રીતે તો તરે નહી લાશ દરિયામા
મને લાગે છે કે એણૅ કિનારે તમને જોયા છે