Перейти к содержимому

Rajkot Liquor Party: લક્ઝરી હોટલમાં દારૂની મહેફિલ પર LCB ત્રાટકી, જુઓ કોણ કોણ ઝડપાયા

Gujarat First Digital

0:00 / 0:00

Rajkot Liquor Party: લક્ઝરી હોટલમાં દારૂની મહેફિલ પર LCB ત્રાટકી, જુઓ કોણ કોણ ઝડપાયા

3 118 просмотров · 22 ч назад
Gujarat First Digital
110 тыс. подписчиков
3 118 просмотров · 22 ч назад
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી લક્ઝરી Saraja Hotel માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર Zone-2 LCB ની ટીમે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. દારૂની છોળો ઉડતી હોય તેવો કથિત Viral Video સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહેફિલમાં રાજકોટ અને Morbi ના નામાંકિત ઉદ્યોગપતિઓ તેમજ મોટા વેપારીઓ સામેલ હોવાની વિગતો બહાર આવી છે. દારૂબંધીના લીરેલીરા ઉડાડતી આ મહેફિલ પર પોલીસ રેડ પડતાં જ રાજકીય વર્તુળોમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ તેજ કરી છે અને આ દારૂ પાર્ટીમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ હતા તે અંગે સત્તાવાર કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. #Rajkot #SarajaHotel #LiquorParty #ViralVideo #LCB #RajkotPolice #GujaratPolice #KalawadRoad #Morbi #ProhibitionAct #CrimeNews #GujaratNews #GujaratFirst #Trending Rajkot Saraja Hotel Liquor Party, Rajkot High Profile Liquor Party Video, Saraja Hotel LCB Raid, Rajkot Viral Video Liquor Party, Morbi Rajkot Industrialists Liquor Party, Kalawad Road Saraja Hotel Raid, Rajkot Crime Branch LCB, Gujarat Prohibition Act Rajkot, Rajkot Latest News, Gujarat News Today, Gujarat First News, Gujarat First, Gujarat Samachar, Breaking News Gujarati