કેમ પૂજા ગાયની અને નામ વાઘ બારસ? વાઘ બારસની વાર્તા 2026 #diwali2026
આરાધ્ય ભક્તિ ગુજરાતી
0:00 / 0:00
કેમ પૂજા ગાયની અને નામ વાઘ બારસ? વાઘ બારસની વાર્તા 2026 #diwali2026
165 просмотров · 2 дн. назад
આરાધ્ય ભક્તિ ગુજરાતી
291 подписчик
165 просмотров · 2 дн. назад
કેમ પૂજા ગાયની અને નામ વાઘ બારસ? વાઘ બારસની વાર્તા 2026 #diwali2026
રમા એકાદશીની સંપૂર્ણ કથાનો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો:
• રમા એકાદશી 2026: પૌરાણિક કથા અને મહિમા | ક...
નમસ્કાર મિત્રો, આપણી ચેનલ પર આપનું સ્વાગત છે.
આજના વીડિયોમાં આપણે જાણીશું વાઘ બારસ એટલે કે ગોવત્સ દ્વાદશી પાછળ છુપાયેલી ગાય નંદિની અને વાઘની એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી વાર્તા. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે પૂજા ગાય-વાછરડાની થાય છે તો આ દિવસને વાઘ બારસ કેમ કહેવાય છે? આ વીડિયોમાં તમને એનો સાચો જવાબ મળશે.
સાથે જ આપણે આ વીડિયોમાં ચર્ચા કરી છે:
1. વાઘ બારસ (ગોવત્સ દ્વાદશી) પૂજાનું શુભ મુહૂર્ત (૫ નવેમ્બર ૨૦૨૬)
2. આ દિવસે કઈ ૧ મોટી ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ?
3. રમા એકાદશી અને વાઘ બારસના દિવસનું ધાર્મિક મહત્વ.
જો તમને આ માહિતી ગમે તો વીડિયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! જય શ્રી કૃષ્ણ!
#VaghBaras #વાઘબારસ #GovatsaDwadashi #VaghBaras2026 #Diwali2026 #GujaratiFestival #RamaEkadashi