બેક્ટેરિયા પાછળ લખેલું CFU નો અર્થ શું છે? સાચું વિજ્ઞાન જાણો , 90% ખેડૂતોને ખબર નથી!
Uttam Jasoliya
0:00 / 0:00
બેક્ટેરિયા પાછળ લખેલું CFU નો અર્થ શું છે? સાચું વિજ્ઞાન જાણો , 90% ખેડૂતોને ખબર નથી!
1 172 просмотра · 6 месяцев назад
Uttam Jasoliya
242 подписчика
1 172 просмотра · 6 месяцев назад
બેક્ટેરિયા પાછળ લખેલું CFU નો અર્થ શું છે? સાચું વિજ્ઞાન જાણો , 90% ખેડૂતોને ખબર નથી!
ઘણા વખત આપણે બેક્ટેરિયા વાળી દવા લઈએ છીએ અને બોટલની પાછળ લખેલું હોય છે:
10⁶ CFU, 10⁸ CFU, CFU/ml
પણ મોટા ભાગના ખેડૂતોને ખબર નથી પડતી કે:
CFU શું છે?
10⁸ નો અર્થ શું થાય?
1 ml માં ખરેખર કેટલા બેક્ટેરિયા હોય છે?
બેક્ટેરિયા જમીનમાં જઈને કેવી રીતે multiply થાય છે?
આ વિડિયોમાં તમને એકદમ સરળ ભાષામાં સંપૂર્ણ સાયન્સ સમજાવવામાં આવ્યું છે, જેથી ખેડૂતને સાચી માહિતી મળી શકે.
આ વિડિયો જોઈને તમે સમજી શકશો:
✔ CFU એટલે શું
✔ 10⁴, 10⁶, 10⁸ નો અર્થ
✔ બેક્ટેરિયા જમીનમાં કેવી રીતે વધે છે
✔ બેક્ટેરિયા પાકને કેવી રીતે મદદ કરે છે
જો વિડિયો ઉપયોગી લાગે તો બીજા ખેડૂતો સુધી શેર જરૂર કરજો. 🌱