ઠક્કરનો ટેસ્ટી હાંડવો | ટ્રેડિશનલ રીતે કુકરમાં હાંડવો બનાવવાની રીત | Gujarati Handvo Recipe
Nigam Thakkar Recipes
0:00 / 0:00
ઠક્કરનો ટેસ્ટી હાંડવો | ટ્રેડિશનલ રીતે કુકરમાં હાંડવો બનાવવાની રીત | Gujarati Handvo Recipe
576 462 просмотра · 5 лет назад
Nigam Thakkar Recipes
280 тыс. подписчиков
576 462 просмотра · 5 лет назад
ઠક્કરનો ટેસ્ટી હાંડવો | ટ્રેડિશનલ રીતે કૂકરમાં હાંડવો બનાવવાની રીત | Gujarati Handvo Recipe
How to make Handvo in cooker / Handvo Recipe in Gujarati / हांडवो बनाने की विधि / હાંડવો બનાવવાની રીત
Ingredients :- (સામગ્રી)
Serving 7-8 person (૭-૮ વ્યક્તિ)
4 Cup Handvo Flour (હાંડવાનો લોટ) (હાંડવાનો લોટ બનાવવા માટે 3 કપ જાડા ચોખા-1 કપ ચણાની દાળ, 1 કપ તુવેરની દાળ - 1 કપ અડદની ફોતરા વિનાની દાળ લઈ ઘરઘંટીમાં કરકરો લોટ દળીને તૈયાર કરવો)
1 Cup Coarsely Ground Wheat Flour (ઘઉંનો જાડો લોટ)
1 tsp Suki Methi Dana (Fenugreek Seeds) (સૂકી મેથીનાં દાણા)
3 tbsp Refined Oil (For Moyan) (મોણ માટે તેલ)
700ml Sour Buttermilk (ખાટી છાશ)
As required Water (પાણી)
500 grams Grated Bottle gourd (છીણેલી દૂધી)
As per taste Salt (મીઠું)
1 tsp Turmeric Powder (હળદર પાવડર)
3 tbsp Ginger Chilli Paste (આદુ મરચાંની પેસ્ટ)
6-7 tsp Sugar (ખાંડ)
1/4 tsp Cooking Soda (ખાવાના સોડા)
2 tsp Luke Warm Water (હૂંફાળું ગરમ પાણી)
For Tempering (વઘાર માટે)
1 Cup Oil (તેલ)
3 tsp Dry Red Chillies (સૂકા લાલ મરચાં)
2 tsp Mustard Seeds (ઝીણી રાઈ)
1/2 tsp Asafoetida / Hing (હીંગ)
2 tsp Sesame Seeds (તલ)
1/2 tsp Red Chilli Powder (લાલ મરચું પાવડર)
Sprinkle 3-4 tsp Sesame Seeds 1/4 tsp Red Chilli Powder (તલ અને લાલ મરચું પાવડર ઉપર ભભરાવવા માટે)
Serve it with Green Chutney & Tomato Sauce (સર્વ કરવા માટે લીલી ચટણી અને ટામેટાનો સોસ)
Handvo Recipe in Kadai & Pan (અમદાવાદનાં મણિનગરનો પ્રખ્યાત ઠક્કરનો ટેસ્ટી હાંડવો) - • અમદાવાદનાં મણિનગરનો પ્રખ્યાત ઠક્કરનો ટેસ્ટ...
Handvo Recipe in Cooker (દૂધી વગરનો હાંડવો કૂકરમાં બનાવવાની રીત) - • હાંડવો | ટ્રેડિશનલ રીતે કુકરમાં હાંડવો બના...
Vegetable Handvo For Kids (વેજિટેબલ હાંડવો બનાવવાની રીત) - • વેજિટેબલ હાંડવો બનાવતા શીખો | હાંડવો બનાવવ...
Khata Dhokla Recipe (ઠક્કરનાં ખાટા ઢોકળા બનાવવાની રીત) - • ઠક્કરનાં ખાટા ઢોકળા | ટ્રેડીશનલ રીતે ખાટા ...
Khichu Recipe (ઠક્કરનું ટેસ્ટી ખીચુ બનાવવાની રીત) - • ઠક્કરનું પ્રખ્યાત ટેસ્ટી ખીચુ | ખીચુ / પાપ...
Dudhi Muthia (દૂધીનાં મુઠીયા બનાવવાની રીત) - • દૂધીનાં મૂઠિયાં | પરફેક્ટ માપ સાથે એકદમ સ્...
Kothmir Muthiya Recipe (કોથમીરનાં મુઠીયા બનાવવાની રીત) - • એકદમ સોફ્ટ કોથમીરનાં મુઠીયા બનાવવાની રીત |...
ટ્રેડિશનલ ગુજરાતી વાનગીઓનું playlist - • Traditional Gujarati Recipes (ટ્રેડિશનલ ગુ...
For Watch Hindi Recipes Subscribe My Hindi Channel (Nigam Cuisine) link is given below / @nigamcuisine-hindirecipes1396
For More Gujarati Recipe Subscribe My YouTube Channel
/ @nigamthakkarrecipes
Like and Follow My Facebook Page
/ nigamthakkarrecipes
#handvo_recipe #nigamthakkarrecipes #handvo_recipe_in_gujarati #handvo #handvo_recipe_in_cooker #traditional_gujarati_recipe #gujarati_farsan #હાંડવો #gujarati_recipe #noonion_nogarlic_recipes #pushtimarg_samagri_recipe #veg_handvo_recipe #handvo_batter_recipe #breakfast_recipe #garam_nasta_recipe #rasoi_show
Thanks for watching this video
Regards
Nigam Thakkar Recipes