A Soulful Melodies on your 95th Birthday.Missing you each day. | Vora family & Mumukshu Samaj
Shaila Vora
0:00 / 0:00
A Soulful Melodies on your 95th Birthday.Missing you each day. | Vora family & Mumukshu Samaj
1 354 просмотра · 10 дней назад
Shaila Vora
57 подписчиков
1 354 просмотра · 10 дней назад
આપની છત્રછાયાની હૂંફને તાજી કરતી આજે આપના ૯૫ માં જન્મ દિને મનગમતી વીતરાગી ભક્તિ | Mumukshu Samaj
ભક્તિઓ ના સ્વરાંકન માટે નીચે આપેલ લીંકને ક્લીક કરો
Kindly click the link below for the wordings of the bhakti songs: https://drive.google.com/file/d/1oA0X...
સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ : સ્વ. શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરાનું સોનગઢના વિકાસમાં યોગદાન:
તેઓના હસ્તક અને નૈતૄત્વ હેઠળ નવા કાર્યો, નવા રચનાઓ, પ્રથા સ્થાપત્ય અને પ્રસંગોની સુચિ :-
પ. પૂ. ગુરુદેવશ્રી ના વિક્લપને સાકર કરતું અનોખું કાર્ય :-
1. શ્રી પરમગામ મંદિર ( ઇ.સ. વર્ષ 1970 માં ઇટાલી થી લાવેલ મશીન વડે સંગેમરમર ઉપર સતત્ , સાડા પાંચ મહિના હાજર રહી 3,75,000 અક્ષરો કોતરાવ્યા)
નૈતૄત્વ હેઠળ :-
1. શ્રી નંદિશ્વરદ્વિપ જિનાલયનું નિર્માણ
2. શ્રી બાહુબલીજી મુનિરાજ અને શ્રી જંબુદ્વીપ જિનાલય નું નિર્માણ
3. શ્રી માનસ્થંભજી ના રજત જયંતી નિમિત્તે જીર્ણોદ્ધાર ત્થા મોટા કાર્યક્રમનું આયોજન
4. શ્રી સ્વાધ્યાય મંદિરના 75મી વર્ષગાંઠના પ્રસંગે જીર્ણોદ્ધાર ત્થા મોટા કાર્યક્રમનું આયોજન
5. શ્રી સમવસરણ જીર્ણોદ્ધાર
6. પ. પૂ. ગુરુદેવશ્રી ત્થા ભગવતીમાતની સમાધિ
7. રજત જયંતી પ્રસંગે શ્રી પ્રવચન મંડપનો જીર્ણોદ્ધાર તેમજ ઉદ્ઘાટન
8. પ. પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મસ્થળ ઉમરાળા સ્થિત મંદિર નો જીર્ણોદ્ધાર
9. પ. પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મસ્થળ ઉમરાળા ખાતે વસ્તુ સંગ્રહાલય (મ્યુઝિયમ) અને ફોટો ગેલેરી.
10. સ્ટાર ઓફ ઇન્ડિયા જીર્ણોદ્ધાર
11. ભોજનાલયનું 3 વખત આધુનિકીકરણ અને વિકાસ.
12. ઓફિસ પરિસરનું બાંધકામ
13. પુસ્તકાલય બાંધકામ
14. આત્મધર્મ માસિકનું સંચાલન
15. વાર્ષિક બાલ શિબિરનું આયોજન
16. દરેક મંદિરની વાર્ષિક તારીખે સામૂહિક પૂજાનું આયોજન અને તે નિમિતે પ્રોત્સાહન
17. યાત્રાળુઓ માટે વોટર પરબ અને શૌચાલયની વ્યવસ્થા
18. ટેપ વિભાગ-IT વિભાગ
19. શાસ્ત્ર અને આધ્યાત્મિક પુસ્તક નું વિક્રકરણ
20. જૈન આર્ટ મ્યુઝિયમ અને જૈન આર્ટનું પ્રમોશન
21. મંદિરના આંગણ અને મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ
22. સંસ્થાની અવિરત કામગીરી માટે દીર્ઘ દ્રષ્ટિ રાખી પુરતાં ધ્રુવ ફંડ બનાવ્યા.
હસ્તક :
1. કલાવતી ભુવન નું નિર્માણ - 1998 માં તેમના જીવન સંગિની શ્રીમતી કલાવતીબેન વોરાની યાદમાં, આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને લક્ષમાં રાખીને એક આધુનિક ધર્મશાળા નું નિર્માણ.
2. બ્રહ્મચારી બહેનો માટે વ્યક્તિગત શૌચાલયની સુવિધા ઉભી કરી.
3. પ. પૂ. ગુરુદેવશ્રીના દેહવિલય બાદ, ઇ.સ. 1994 માં 5 દિવસના મંડળ વિધાન નો પ્રારંભ સૌ પ્રથમ પોતે યોજી સુવર્ણપુરી ભૂમિ ઉપર પૂ. ગુરુદેવશ્રી તથા પૂ. ભગવતી માતાની જન્મજયંતિને તહેવાર રુપે ઉજવવાની પ્રથા તેઓએ શરૂ કરી.
#HasmukhbhaiVora #HasmukhVora #HasmukhlalPopatlalVora
#Smaranjali
#95thBirthday
#PramukhSahebSongadh
#PresidentSongadh #ChairmanSwadhyayMandirTrustSongadh #SwadhyayMandirTrustSongadh #DigambarJain
#Mumukshus
#GurudevKanjiSwami
#KanjiSwami
#Suvarnapuri
#PiyushVora
#AudiologistShailaVora
#KarishmaVora
#NainviVora
#Bhakti
#JainBhakti
#Stavan
#Stuti
#Prayer
#VairagyaBhakti