Rajkot Police Operation Langda: લૂંટ વિથ મર્ડરના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, જવાબી કાર્યવાહી!
India News Gujarat
0:00 / 0:00
Rajkot Police Operation Langda: લૂંટ વિથ મર્ડરના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, જવાબી કાર્યવાહી!
438 просмотров · 2 дня назад
India News Gujarat
165 тыс. подписчиков
438 просмотров · 2 дня назад
Rajkot Police Operation Langda: લૂંટ વિથ મર્ડરના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, જવાબી કાર્યવાહી!
રાજકોટમાં પણ પોલીસનું ઓપરેશન લંગડા…લૂંટ વિથ મર્ડરના આરોપી દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, આરોપી અનુરાગસિંહ રાજપૂતને ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ છુપાવેલા હથિયારથી પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જવાબમાં પીએસઆઈ વનરાજસિંહ ડોડીયાએ આરોપી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ઈજાગ્રસ્ત આરોપી અનુરાગસિંહ રાજપૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે
#rajkot #operationlangda #crimebranch #vanrajsinhdodiya #policefiring #anuragsinghrajput #laljisardharamurder #rajkotnews #gujaratinews #breakingnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...