શ્રી રામદેવ ચાલીસા (ગુજરાતી લખાણ સાથે) | Ramdev Chalisa Gujarati Lyrics | Nejadhari Bhakti 🚩
nejadhari.bhakti
0:00 / 0:00
શ્રી રામદેવ ચાલીસા (ગુજરાતી લખાણ સાથે) | Ramdev Chalisa Gujarati Lyrics | Nejadhari Bhakti 🚩
50 769 просмотров · 3 месяца назад
nejadhari.bhakti
1,59 тыс. подписчиков
50 769 просмотров · 3 месяца назад
આપ સૌ ભક્તોની ખાસ માંગણી અને વિનંતીને ધ્યાનમાં રાખીને, આજે આપણે લઈને આવ્યા છીએ શ્રી રામદેવપીર ચાલીસા સંપૂર્ણ ગુજરાતી લખાણ (Lyrics) સાથે.
નિત્ય સવારે અથવા સાંજના ટાણે આ ચાલીસાનો પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, મનને પરમ શાંતિ મળે છે અને અલખ ધણી રણુજાના રાજા રામદેવપીરની અસીમ કૃપા સદાય બની રહે છે. જે ભક્તોને ગુજરાતીમાં વાંચીને પાઠ કરવો હતો, તેમના માટે આ વીડિયો આશીર્વાદરૂપ સાબિત થશે.
🔹 અમારી ચેનલ પર અગાઉ અપલોડ થયેલ હિન્દી ચાલીસાને અઢળક પ્રેમ આપવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર! ભક્તિના આ અવિરત પ્રવાહમાં કાયમ સાથે ચાલવા માટે અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન અચૂક દબાવી દેજો.
🔗 અન્ય લોકપ્રિય વિડીયો જુઓ:
રામદેવ ચાલીસા (હિન્દી લખાણ સાથે): • રામદેવ ચાલીસા | Ramdev Chalisa | જય અજમલ સ...
નેજાધારી શોર્ટ કથા પ્લેલિસ્ટ: • રામાપીરના ૫ ચમત્કારી પરચા | નેજાધારી ભક્તિ...
#ramdevchalisa #gujaratilyrics #ramdevpir #chalisa #nejadharibhakti #gujaratibhajan #ramapir #bhakti #spiritualjourney #innerpeace #ranuja #devotional #shriramdevchalisa #subscribenow