Перейти к содержимому

😋Special tip | ઊંધિયું બનાવવાની સરળ રીત | ગુજરાતી સ્વાદનું શિયાળુ સ્પેશિયલ ઊંધિયું 💚

Prakruti 's lifestyle

0:00 / 0:00

😋Special tip | ઊંધિયું બનાવવાની સરળ રીત | ગુજરાતી સ્વાદનું શિયાળુ સ્પેશિયલ ઊંધિયું 💚

225 просмотров · 3 дня назад
Prakruti 's lifestyle
106 подписчиков
225 просмотров · 3 дня назад
જય શ્રી કૃષ્ણ 🙏❤️ આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્પેશિયલ ગુજરાતી ઊંધિયું! 😋🥘 શિયાળાની મોસમમાં ગરમાગરમ ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમને ગુજરાતી પરંપરાગત વાનગીઓ પસંદ હોય, તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. વિડિયો ગમે તો Like 👍 કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ સ્વાદિષ્ટ રેસિપી માટે અમારી ચેનલને Subscribe કરીને Bell 🔔 દબાવવાનું ભૂલતા નહીં. તમને ઊંધિયું કેવું લાગે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ❤️ #ઊંધિયું #SpecialUndhiyu #UndhiyuRecipe #GujaratiRecipe #GujaratiFood #ગુજરાતીરેસિપી #શિયાળાનીરેસિપી #SurtiUndhiyu #IndianFood #CookingGujarati