બોડેલીમાં કચ્છી ગરબાની ભારે જમાવટ! કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૦ મા નવરાત્રી મહોત્સવની ઉજવણી
TEAM JAGRUT
0:00 / 0:00
બોડેલીમાં કચ્છી ગરબાની ભારે જમાવટ! કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૦ મા નવરાત્રી મહોત્સવની ઉજવણી
3 607 просмотров · 2 нед. назад
TEAM JAGRUT
1,46 тыс. подписчиков
3 607 просмотров · 2 нед. назад
બોડેલીમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સતત ૧૦મા વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બોડેલી-હાલોલ રોડ પર આવેલા ખુલ્લા મેદાનમાં નવે-નવ દિવસ માતાજીની આરાધના અને ગરબાની ભારે જમાવટ જોવા મળી હતી.
ખાસ કરીને છેલ્લા નોરતે કચ્છી સંસ્કૃતિને જીવંત રાખતા પ્રાચીન દાંડીયા રાસ, ત્રણ તાળી, ધમાલ અને કચ્છી વાવલ સાથેના ગરબાની ધૂમ મચી હતી. ડીજેના તાલે યુવક-યુવતીઓ, બાળકો અને વડીલોએ મન મૂકીને ગરબે ઘૂમી કચ્છી સંસ્કૃતિ અને સંસ્કારનો અનોખો સંગમ રચ્યો હતો. સતત ૧૦મા વર્ષે યોજાયેલા આ મહોત્સવે સમાજની એકતા અને કચ્છી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સાબિત કરી બતાવ્યો છે.
#Bodeli #BodeliNews #KutchKadvaPatidarSamaj #NavratriFestival #KutchiGarba #GarbaRamzat #PrachinGarba #DandiaRaas #KutchiCulture #GujaratNavratri #Navratri2024