Перейти к содержимому

કાજલ મહેરીયા અને રાકેશ બારોટના ગીતો | Kajal Maheriya Songs | Kismat | Vehem | Kone Karu Fariyad

Gujarati Bewafa Songs

0:00 / 0:00

કાજલ મહેરીયા અને રાકેશ બારોટના ગીતો | Kajal Maheriya Songs | Kismat | Vehem | Kone Karu Fariyad

737 просмотров · 6 дней назад
Gujarati Bewafa Songs
137 тыс. подписчиков
737 просмотров · 6 дней назад
ગુજરાતી સંગીતની દુનિયામાં બેવફાઈ અને વિરહના ગીતો હંમેશા દિલને સ્પર્શી જાય છે. કાજલ મહેરીયા અને રાકેશ બારોટના અવાજમાં આ ગીતો તમારી લાગણીઓને વાચા આપે છે. આ ખાસ જ્યુકબોક્સમાં પ્રેમ, વિરહ અને યાદોનો અદભૂત સંગમ છે. 00:00:05 Kismat 00:05:58 Vehem 00:11:12 Kone Karu Fariyad 00:17:20 Najaro Lage Na Mara Pyar Ne 00:22:33 Dil Thi Karto Hato Pyaar Credits : Song: Kismat Album: Kismat - Kajal Maheriya Artist: Kajal Maheriya Music Director: Ravi - Rahul Lyricist: Rakesh Solanki Song: Vehem Album: Vehem Artist: Rakesh Barot Music Director: Rakesh Barot Lyricist: Mahesh Raj Song: Kone Karu Fariyad Album: Kone Karu Fariyad Artist: Kajal Maheriya Music Director: Ravi - Rahul Lyricist: Rajesh Solanki Song: Najaro Lage Na Mara Pyar Ne Album: Najaro Lage Na Mara Pyar Ne Artist: Rakesh Barot Music Director: Mayur Nadiya Lyricist: Anand Mehra Song: Dil Thi Karto Hato Pyaar Album: Dil Thi Karto Hato Pyaar Artist: Rakesh Barot Music Director: Mayur Nadiya Lyricist: Chandu Raval Lyrics : Kone Karu Fariyaad Lyrics- Ho Dil Ma Dard Bhari huto tane yaad kari Ho Dil Ma Dard Bhari huto tane yaad kari…(2) Dil Ma Dard Bhari huto tane yaad kari Roti Rahu Din Raat Kone Karu Fariyaad Ho Dil Ma Dard Bhari huto tane yaad kari Roti Rahu Din Raat Kone Karu Fariyaad Kone Karu Fariyaad Ho kevi Hati Prem Ni Mulakato Raat Bhar Jagine Thati Vaato Pal Ma Juda Thai Gaya Dil Ma Rahi Gai Khali Yaado..(2) Ho Have Tari Yaad Ma Hu Raah Joi Vaat Ma Hu Ho Have Tari Yaad Ma Hu Raah Joi Vaat Ma Hu Bethi Rahu Din Raat Kone Karu Fariyaad Ho Kone Karu Fariyaad Ho Sapanao Tara Satave Tane Joya Vina Ungh Na Aave Tara Vina Nahi Re Jivay Eka vaar Pachi Bolavi Le …(2) Ho JIv maro Aapi Dais Kalju Kapi Dais …(2) Aav Apanavi Lene Yaar Samji Jane Mari Vaat Ho Dil Ma Dard Bhari huto tane yaad kari Roti Rahu Din Raat Kone Karu Fariyaad Kone Karu Fariyaad Ho Kone Karu Fariyaad Kone Karu Fariyaad કોને કરૠં ફરિયાદ ગાયક : કાજલ મહેરિયા સંગીત : રવિ - રાહૠલ હો દિલ માં દરૠદ ભરી હૂતો તને યાદ કરી હો દિલ માં દરૠદ ભરી હૂતો તને યાદ કરી ...(2) દિલ માં દરૠદ ભરી હૂતો તને યાદ કરી રોતી રહૠદિનરાત કોને કરૠં ફરિયાદ હો દિલ માં દરૠદ ભરી હૂતો તને યાદ કરી રોતી રહૠદિનરાત કોને કરૠં ફરિયાદ કોને કરૠં ફરિયાદ હો કેવી હતી પૠરેમ ની મૠલાકાતો રાત ભરી જાગીને થતી વાતો પલ માં જૠદા થઇ ગયા દિલ માં રઈ ગઈ ખાલી યાદો...(2) હો હવે તારી યાદ માં હૠં રાહ જોઈ વાટ માં હૠં હો હવે તારી યાદ માં હૠં રાહ જોઈ વાટ માં હૠં બેઠી રહૠં દિનરાત કોને કરૠં ફરિયાદ હો કોને કરૠં ફરિયાદ હો સપનાઓ તારા સતાવે તને જોયા વિના ઊંઘ ના આવે તારા વિના નહિ રે જીવાય ઠક વાર પાછી બોલાવી લે…(2) હો જીવ મારો આપી દઈશ કાળજૠં કાપી દઈશ..(2) આવ અપનાવી લેને યાર સમજી જાને મારી વાત હો દિલ માં દરૠદ ભરી હૂતો તને યાદ કરી રોતી રહૠદિનરાત કોને કરૠં ફરિયાદ કોને કરૠં ફરિયાદ હો કોને કરૠં ફરિયાદ કોને કરૠં ફરિયાદ તમારા મનપસંદ ગીત વિશે નીચે કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમને આ સંગ્રહ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. Let the magic of music live on… #GujaratiBewafaSongs #KajalMaheriya #RakeshBarot #SadSongs #GujaratiMusic #Heartbreak #GujaratiBewafaSongs #KajalMaheriya #RakeshBarot #HeartbreakSongs #SadGujaratiMusic #BewafaStatus #2025GujaratiJukebox #EmotionalGujaratiHits #DilThiKartoHatoPyaar #Kismat #KoneKaruFariyad #NajaroLageNaMaraPyarNe #Vehem #GujaratiSadSongs #LoveLongingSongs #BestGujaratiSadCollection To buy Saregama Carvaan, visit https://sarega.ma/yt_carvn To buy virus free original tracks, visit https://sarega.ma/yt_music