શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? | શ્રી યમુનાજી ૧૦૮ કુંજ - પ્રસ્તાવના સત્સંગ | નવ વિલાસ
Mann Aaturi
0:00 / 0:00
શ્રી યમુનાજીનું વર્ણન કોણ કરી શકે? | શ્રી યમુનાજી ૧૦૮ કુંજ - પ્રસ્તાવના સત્સંગ | નવ વિલાસ
396 просмотров · 13 ч назад
Mann Aaturi
21,4 тыс. подписчиков
396 просмотров · 13 ч назад
જય શ્રી કૃષ્ણ!
આપ સૌનું "મન આતુરી" ચેનલ પર હાર્દિક સ્વાગત છે.
આજના આ વિડિઓમાં આપણે "નવ વિલાસ - શ્રી યમુનાજીની ૧૦૮ કુંજ" દિવ્ય શ્રેણીની શરૂઆત કરતા પહેલા એક વિશેષ પ્રસ્તાવના રૂપ સત્સંગ કરીશું. "કોણ કરી શકે શ્રી યમુનાજીનું વર્ણન?" - શ્રી યમુનાજીના અલૌકિક મહાત્મ્ય, અગાધ સ્વરૂપ અને તેમના પદોના ભાવ દર્શનની આ સુંદર યાત્રાનો આ પ્રારંભ છે. આ શ્રેણીમાં આગળ ચાર-ચાર પદોના જૂથમાં પદોનો ભાવાર્થ, વિવેચન અને સંગતિના સત્સંગનો લાભ મળી રહેશે.
આપને આ સત્સંગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો સુધી આ વિડિઓ ચોક્કસ શેર કરજો.
અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! • નવ વિલાસ રહસ્ય | અંકુર થી સમર્પણ સુધીની યા...
આ સત્સંગમાં નવ વિલાસ એ નવધા ભક્તિ નું સ્વરૂપ છે અને શ્રી યમુનાજીના 41 પદ સચિત્ર લીધેલા છે અને અંકુરની જે ભાવભાવના છે તેનું વર્ણન છે..