Перейти к содержимому

Abhapara Hill ll Barda Hill ll આભાપરા ll બરડો ડુંગર ll Trekking ll Trikamacharya ll Ghumli Dwarka

Mayur Odedara Official

0:00 / 0:00

Abhapara Hill ll Barda Hill ll આભાપરા ll બરડો ડુંગર ll Trekking ll Trikamacharya ll Ghumli Dwarka

20 104 просмотра · 4 года назад
Mayur Odedara Official
30,8 тыс. подписчиков
20 104 просмотра · 4 года назад
દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા નો બરડા નો સૌથી મોટો ડુંગર આભાપરા. જામનગર થી 85 કિલોમીટર અને પોરબંદર થી 45 કિલોમીટર દૂર છે. આ આભપરા ડુંગર ઉપર એક વિશાળ પ્રાચીન કિલ્લો હતો. આ કિલ્લા ની એક બાજુની દિવાલ હાલ મોજુદ છે. અને કિલ્લાની રાંગ ઉપર એક હનુમાનજી ની ડેરી છે. અને શ્રી વિંધ્યવાશીની માતાજીનું મંદિર આવેલું છે. જે ત્રીકમાચાર્યજી બાપુ ના કહેવાથી જામ રણજીતસિંહજી ના સમયમાં બનેલું છે. માતાજીની સ્થાપના ખુબ જુની છે. સાથે ત્રીકમાચાર્યજી બાપુનું આરસ પથ્થર જડીત મંદિર છે. અને બાજુમાં મોટા બે ઓરડા આવેલા છે. આભપરા સાથે દંતકથા જોડાયેલી છે. કેવાય છે કે એક સમય શૈલ કુમાર જેઠવા ફરતા ફરતા બરડા ડુંગરમાં આવ્યા ત્યા તેમને હરસિધ્ધી માતાજી ની સહાય થી બાબરાભુત પાસે આભપરા ડુંગર ઉપર કિલ્લો બંધાવ્યો અને વિંધ્યવાસીની માતાજી ની સ્થાપના કરી હતી અને કાળુભાર, કુછોલું, અને હુજન એ ત્રણ તળાવ બંધાવ્યા હતા. ત્યા રાત રોકાવાની સગવડ છે. તેના માટે ફોરેસ્ટ ઓફિસર ની મંજુરી જરૂરી છે. અને ડુંગરમા રખડનાર પ્રકૃતિપ્રેમીઓ અહીં ખુબ આવે છે. Follow us on : Instagram:   / mayur_odedara_official   Facebook: https://www.facebook.com/profile.php?... Drone Shoot by : ‪@bonnybhatt‬ Follow on Instagram:   / bonnybhatt   Video shoot by: @Milan Patel Follow on Instagram:   / mills_patel_94   Gear We Use: 1. DJI Osmo Pocket 2 Action Camera – https://www.amazon.in/DJI-Pocket-Stab... 2. Canon 200 D Mark II: https://www.amazon.in/Canon-EOS-200D-... 3. Nikon D3200 : https://www.flipkart.com/nikon-d3200-... Other Videos: 26.)જામનગર ની શુક્રવારી l ગુજરી બજાર -    • જામનગર ની શુક્રવારી l ગુજરી બજાર l Gujari ...   25.) અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદર -    • અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદર ll Asmavati Ri...   24.) જાંબુવન ગુફા રાણાવાવ પોરબંદર -    • જાંબુવન ગુફા રાણાવાવ પોરબંદર ll Jambuvan c...   23.) ભારત મંદિર , તારા મંદિર porbander-    • ભારત મંદિર ll તારા મંદિર ll bharat mandir ...   22.) Zeni's Birthday celebration -    • My lovely Daughter Zeni's Birthday celebra...   21.)મારી Youtube channel Monetized થઈ ગઈ ✅ -    • મારી Youtube channel Monetized થઈ ગઈ ✅ ll ...   20.) ગિરનારની લીલી પરિક્રમા 2022 -    • ગિરનારની લીલી પરિક્રમા l Girnar ni Lili Pa...   19.) પોરબંદર ચોપાટી -    • પોરબંદર ચોપાટી ll Porbander chopati ll Huz...   18.)Picnic at Krishna Water Park Rajkot -    • Krishna Water Park Rajkot ll Biggest water...   17.) નરેન્દ્ર મોદીજી નું જામનગરમાં મહેર સમાજ દ્વારા સ્વાગત -    • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નું જામન...   16.) જામનગરમાં રાવણ દહન નો સૌ પ્રથમ ડ્રોન શૂટ -    • જામનગરમાં રાવણ દહન નો સૌ પ્રથમ ડ્રોન શૂટ l...   15.) DIU Ep-3 Top 5 Places to visit in DIU -    • DIU l Episode-3 l Mini Goa l Top 5 best To...   14.) JAMNAGAR-JUNAGADH-DIU Ep-2 -    • Episode-2 ll દ્રોણેશ્વર મહાદેવ ગીર ગઢડા  l...   13.) JAMNAGAR-JUNAGADH-DIU EP-1 -    • EPISODE-1  ll JATASHANKER MAHADEV ll જટાશં...   12.) Abhapara Hill -   • Abhapara Hill  ll Barda Hill  ll આભાપરા ll...   11.) માઁ લીરબાઇ આઈ રથયાત્રા 2022 - જામનગર -    • માઁ લીરબાઇ આઈ રથયાત્રા 2022 - જામનગર || Ma...   10.) જામનગર પાસે ખડ ખંભાળિયા ગામ માં આવેલો પાણીનો ધોધ -    • Khad khambhaliya Waterfall ll જામનગર પાસે ...   9.) Bordevi Mataji Temple Girnar Junagadh -    • કુદરતી સોંદર્ય થી ઘેરાયેલું બોરદેવી માતાજી...   8.) Jatashanker Mahadev Temple Junagadh -    • Jatashanker Mahadev Best Place of Junagadh...   7.) Scam of 2021 – The Office Story -    • SCAM OF 2021 l Office Scam Story l Honest ...   6.) Father & Daughters Heart Touching Story -    • A Heart Touching Story of a Father & Daugh...   4.) Kidnapping Heart Touching Story -    • Kidnapping I Emotional Silent Crying Story...   3.) Sarangpur Hanumanji Temple -    • Sarangpur Kashtabhanjan HanumanTemple | Ba...   2.) Madhavpur Beach – Porbander -    • Madhavpur Beach | Porbandar | માધવપુર ll B...   1.) Osho Ashram Madhavpur -    • Osho Ashram Madhavpur   ll  ઓશો આશ્રમ  માધ...   #BARDA #ABHAPARA #KILESHWAR #TREK #GUJARAT #Hills #LEOPARD #GHUMLI #FOREST #PORBANDAR #JAMNAGAR #ADVENTURE #abhaparahillstation #ghumlitrekkingplaces #tourismpoint #hillstationinindia #besttrekkingplaces