Перейти к содержимому

વરસાદમાં બાબા કેદારનાથની સફર 🔱 | Nature's Voice | Gaurikund to Kedarnath Trek in Monsoon

Bhomiyo-ભોમિયો

0:00 / 0:00

વરસાદમાં બાબા કેદારનાથની સફર 🔱 | Nature's Voice | Gaurikund to Kedarnath Trek in Monsoon

14 785 просмотров · 5 месяцев назад
Bhomiyo-ભોમિયો
2,84 тыс. подписчиков
14 785 просмотров · 5 месяцев назад
હર હર મહાદેવ! 🙏 ગૌરીકુંડથી પવિત્ર કેદારનાથ મંદિર સુધીની આ આધ્યાત્મિક અને રોમાંચક સફરમાં મારી સાથે જોડાઓ. આ વિડીયોમાં આપણે ચોમાસાની ઋતુમાં (Monsoon Season) ગૌરીકુંડ થી શરૂ કરીને બાબા કેદારનાથના પવિત્ર ધામ સુધીની પગપાળા યાત્રા કરીશું. વરસાદની સીઝનમાં આ 16-22 કિમીનો ટ્રેક જેટલો સુંદર દેખાય છે, તેટલો જ જોખમી પણ હોય છે. જો તમે પણ ચોમાસામાં કેદારનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. 🔹 ચોમાસામાં ગૌરીકુંડ થી કેદારનાથનો રસ્તો કેવો હોય છે? 🔹 વાદળો અને લીલાછમ પહાડો વચ્ચે કેદારનાથનો અદભુત નજારો. જો તમને આ વિડીયો અને અમારી મહેનત ગમે, તો વિડીયોને Like કરજો, શિવ ભક્તો સાથે Share કરજો અને ચેનલને Subscribe જરૂરથી કરજો! Gaurikund to Kedarnath trek, Kedarnath Yatra 2026 in Gujarati, Kedarnath travel guide, કેદારનાથ યાત્રા 2026, કેદારનાથ ટ્રેક, Sonprayag, Char Dham Yatra Gujarati, Kedarnath budget, Kedarnath vlog, Mahadev, Kedarnath trek distance. #Kedarnath #KedarnathYatra #GaurikundToKedarnath #KedarnathTrek #HarHarMahadev #GujaratiVlog #ChardhamYatra #TravelVlog #Kedarnath2026 #કેદારનાથ #vlog #travel #travelvlog #dailyvlog #lifestyle #fashion #beauty #homedecor #selfcare #dayinmylife