Purushottam Bhakti Mahotsav | Sadashiv Dave | Smruti Dave
Sadashiv Dave
0:00 / 0:00
Purushottam Bhakti Mahotsav | Sadashiv Dave | Smruti Dave
831 просмотр · 4 месяца назад
Sadashiv Dave
9,67 тыс. подписчиков
831 просмотр · 4 месяца назад
પવિત્ર પુરૂષોત્તમ માસમાં કૃષ્ણભૂમિ ડાકોરમાં, આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી સંસ્થાની ૯૦ વર્ષની ગૌરવમય સેવાયાત્રાના પવિત્ર અવસરે, ૧૦૦૦થી વધુ ભક્તો અને ૨૫થી વધુ સંતોના દિવ્ય સાનિધ્યમાં “પુરુષોત્તમ ભક્તિ મહોત્સવ – રાસોત્સવ” અર્પણ કરવાનો અલૌકિક અવસર પ્રાપ્ત થયો. ✨
આ સેવા અને સમર્પણના યજ્ઞમાં નિમિત્ત બનવા બદલ શિવપિતા પરમાત્માનો હૃદયપૂર્વક આભાર તથા પૂજનીય રાજયોગિની નીતા બહેન અને રાજયોગિની અર્પિતા બહેનને વંદન. 🙏🕉️
पुरुषोत्तममासस्य पुण्यप्रसङ्गे श्रीकृष्णभूमौ डाकोरधाम्नि, अन्तर्राष्ट्रीय-ब्रह्माकुमारी-संस्थायाः नवतिवर्षीय-गौरवमयी-सेवायात्रायाः शुभनिमित्ते, सहस्राधिक-भक्तजनानां तथा पञ्चविंशत्यधिक-सन्तमहात्मनाम् दिव्यसन्निधौ “पुरुषोत्तम-भक्ति-महोत्सवः – रासोत्सवः” समर्पयितुं दुर्लभमिदम् अलौकिकम् अवसरं प्राप्तम्। ✨
अस्य सेवासमर्पणयज्ञस्य निमित्तत्वं दत्त्वा शिवपितुः परमात्मनः प्रति हृदयपूर्वकं कृतज्ञतां निवेदयामि। तथा पूजनीयाभ्यां राजयोगिनी-नीताभगिन्यै राजयोगिनी-अर्पिताभगिन्यै च सादरं वन्दनम्। 🙏🕉️
#shivnaadevent #sadashivdavelive
#sadashivdave #smrutidave #adsound
For musical events, connect with us:
Sadashiv Dave | Smruti Dave
🌐 shivnaad.com
📞 +91 98243 95071 | +91 96620 52452