Перейти к содержимому

જસોદા પુશે શે વાતુ કીર્તન લખેલુ👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

જસોદા પુશે શે વાતુ કીર્તન લખેલુ👇#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

97 817 просмотров · 4 месяца назад
i khodiyar official
43,2 тыс. подписчиков
97 817 просмотров · 4 месяца назад
અવળી સાડી પહેરીને રાધા ક્યાં ગ્યાતા આવી સે અટપટી વાતો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા જશોદાજી પુછે સેવાતુ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા આસી આસી ઓઢણી ને ભાતીગળ ચુંદડી કાઢી છે લાંબેરી લાજુ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા સરખી સાહેલડીને પીતળિયા બેડાલા યમુનાજીના પાણી ભરવા ગ્યાતા રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા અવળી સાડી પહેરીને રાધા ક્યાં ગ્યાતા આવી સે અટપટી વાતો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા ઘાટડે ઉભો છે કામણગારો મોરપીંછ પાઘડી વાળો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા ધીરે ધીરે મારી ચુંદડી રે જાલી હાલો રાધાજી રાસ રમીએ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા સરખી સાહેલડી મેણલા રે બોલે સરખી સાહેલી સાથે રમશું રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા અવળી સાડી પહેરીને રાધા ક્યાં ગ્યાતા આવી સે અટપટી વાતો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા જશોદાજી પુછે સેવાતુ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા લીલુડા વનની લીલી વનરાઈ માં મોરલીના નાદ સંભળાયણા રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા એક એક કાનજી ને એક એક ગોપી સવની પૂરી કરી આશ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા અવળી સાડી પહેરીને રાધા ક્યાં ગ્યાતા આવી સે અટપટી વાતો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા જશોદાજી પુછે સેવાતુ રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા ખોડલ મંડળ નો સત્સંગ સોહામણો રાધાજીને બહુ લાગે વાલો રાધાજી તમે કાલે ક્યાં ગ્યાતા. 🌷🙏🙏🙏🌷