Dahod Crime News | દિવાળીએ દાહોદમાં જૂથ અથડામણ | Stone Pelting | Crime News | Gujarat News
News18 Gujarati
0:00 / 0:00
Dahod Crime News | દિવાળીએ દાહોદમાં જૂથ અથડામણ | Stone Pelting | Crime News | Gujarat News
251 просмотр · 1 ч назад
News18 Gujarati
4,55 млн подписчиков
251 просмотр · 1 ч назад
A violent clash broke out between two groups in the Sanjeli taluka of Dahod, stemming from a long-standing enmity. The conflict in Karamba village was triggered by a grudge related to an accident that occurred three months ago. Upon receiving information about the incident, a '112' police team arrived at the scene; however, as soon as the police vehicle reached the location, it was pelted with stones.
દાહોદના સંજેલી તાલુકામાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું છે...કરંબા ગામમાં ત્રણ મહિના અગાઉ થયેલા અકસ્માતની અદાવતમાં બે પક્ષો સામસામે આવી ગયા હતા...ઘટનાની જાણ થતાં 112ની પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી...જોકે પોલીસની ગાડી પહોંચતાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.n18oc_dahod
#dahodnews #dahodsamachar #crimenews #clash #stonepelting
ID_JR
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM