PART-5 પ્રક્ષિપ્ત ગતિ | Class 11 Physics Gujarati with Nitesh Sir
Physics gujarati - Nitesh sir
0:00 / 0:00
PART-5 પ્રક્ષિપ્ત ગતિ | Class 11 Physics Gujarati with Nitesh Sir
49 просмотров · 11 дней назад
Physics gujarati - Nitesh sir
416 подписчиков
49 просмотров · 11 дней назад
📘 PART-5 પ્રક્ષિપ્ત ગતિ (Projectile motion) | Class 11 Physics Gujarati with Nitesh Sir
📚 આ વિડિયો કોના માટે છે?
✔️ GSEB Class 11 Science
✔️ Gujarat Board Students
✔️ JEE Main Aspirants
✔️ NEET Aspirants
✔️ GUJCET Aspirants
જો વિડિયો ઉપયોગી લાગે તો:
👍 Like કરો
💬 Comment કરીને તમારા પ્રશ્નો પૂછો
📢 મિત્રો સાથે Share કરો
🔔 Physics Gujarati with Nitesh Sir ને
Subscribe કરવાનું ભૂલશો નહીં.
Chapter:
00:00 introduction:
00:45 અવધી:
14:54 50 kg વજન ધરાવતો એક છોકરો 8 m ના અંતરે લાંબી કૂદ પૂર્ણ કરે છે. જો તે પરવલયાકાર માર્ગે ગતિ કરતો હોય અને તેનો ડૂદવાનો ખૂણો 45° હોય,તો તેની પ્રારંભિક ગતિઊર્જા (К. Е.) કેટલી હશે ( j મા)?
18:09 એક હેલેકોપ્ટર 288 km/h ના વેગથી આડી દિશામાં ઉડી રહ્યું છે અને એક બોમ્બ ફેંકે છે. જો બોમ્બ ફેંકવાના બિંદુ અને બોમ્બ જમીન પર અથડાય તે શ જોડતી રેખા સમક્ષિતિજ સાથે 45° નો ખૂણો બનાવે, તો જે ઊંચાઈએથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તે ઊંચાઈ શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ = 10 m/s2) (m માં)
26:40 જો એક પદાર્થને 19.6 m/s ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે અને તે 9.8m ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, તો પ્રક્ચિપ્ત પદાર્થની અવધિ (Range) કેટલી હશે (m માં)? (હવાનો અવરોધ અવગણો)
29:18 એક ખેલાડી દડાને મહત્તમ 80 m ના સમક્ષિતિજ અંતર સુધી ફેકી શકે છે. જો તે સમાન વેગ સાથે દડાને શિરોલંબ દિશામાં ફેંકે તો દડા દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી હશો (m મા)?
30:55 એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે 45° ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉત્સેધકોણ કેટલો હશો?
35:26 એક કણને 2/gh વેગથી અને સમક્ષિતિજ સાથે 60° ના ખૂણે ફેંકવામાં આવે છે જેથી તે h ઊંચાઈની બે દીવાલોને બરાબર પાર કરે છે જે એકબીજાથી 2h અંતરે છે. આ બે દીવાલો વચ્ચે મુસાફરી કરવા માટે કણ દ્વારા લેવામાં આવતો સમય કેટલો છે?
37:41 એક કણને જમીન પરથી v જેટલી પ્રારંભિક ઝડપ અને 0 જેટલા પ્રક્ષિપ્ત કોણ સાથે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત સમય અને તેના ગતિપથના મહત્તમ બિંદુ સુધી પહોંચવાના સમય વચ્ચે કણનો સરેરાશ વેગ કેટલો હશો?
44:40 પ્રક્ષિપ્ત પદાર્થ (projectile) ના ગતિપથનું સમીકરણ у = 10x — (5/9)х2 છે. જો આપણે g = 10 m/s2 લઈએ, તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (મીટરમાં) કેટલી હશે?