જાફરાબાદનો દરિયો બન્યો તોફાની, 30 નોટિકલ માઇલ દૂર ત્રણ બોટ ડૂબી, 7 ખલાસીઓની શોધખોળ ચાલુ
CHAKRAWAT NEWS GUJARATI
0:00 / 0:00
જાફરાબાદનો દરિયો બન્યો તોફાની, 30 નોટિકલ માઇલ દૂર ત્રણ બોટ ડૂબી, 7 ખલાસીઓની શોધખોળ ચાલુ
5 232 просмотра · 1 год назад
CHAKRAWAT NEWS GUJARATI
66,1 тыс. подписчиков
5 232 просмотра · 1 год назад
જાફરાબાદનો દરિયો તોફાની બન્યો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાફરાબાદથી 30 નોટિકલ માઈલ દૂર બે બોટ ડૂબી ગઈ છે, જેમાં જાફરાબાદની "જય તાત્કાલિક" બોટ અને ઉનાના રાજપરાની "મુરલીધર" બોટનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 3બોટ ડૂબી જતા 7 જેટલા ખલાસીઓ લાપતા છે..જાફરાબાદ બોટના 8 ખલાસીઓ અને રાજપરા બોટના 4 ખાલસીઓ ડૂબ્યા છે..તો 18 માછીમારોમાંથી 11નું રેસ્ક્યુ કર્યું 7 ની શોધખોળ શરૂ કરી છે.
A major tragedy has occurred due to the stormy sea in Jafrabad. Two boats have sunk 30 nautical miles from Jafrabad, including the "Jai Takti" boat from Jafrabad and the "Murlidhar" boat from Rajpara, Una. In this incident, 3 boats have sunk and 7 sailors are missing. 8 sailors of the Jafrabad boat and 4 sailors of the Rajpara boat have drowned. Out of 18 fishermen, 11 have been rescued and a search has been started for 7.
...................................................................................................................
#Jafrabad
#Boat
#StormySea
#FishingBoats
#SeaTragedy
#MissingSailors
#FishermenRescue
#Rajpara
#Una
#CoastalTragedy
#RescueOperation
#Rajpara
#gujaratinews
#gujarat
#gujaratnews
#gujaratgovt
#CHAKRAWATNEWS
#breakingnews
#breakingnews