Heart Attack વિશે તમામ માહિતી: Symptoms, Treatment, Causes જાણો | Chat Tabibi E2 | Gujarat Samachar
Gujarat Samachar
0:00 / 0:00
Heart Attack વિશે તમામ માહિતી: Symptoms, Treatment, Causes જાણો | Chat Tabibi E2 | Gujarat Samachar
44 230 просмотров · 1 г. назад
Gujarat Samachar
119 тыс. подписчиков
44 230 просмотров · 1 г. назад
#health #heartdisease #heart #hearthealth
Heart Attack વિશે તમામ માહિતી, Symptoms, Treatment & Causes જાણી લો | Chat Tabibi S1E2 | Gujarat Samachar
#chattabibi #gujaratsamachar #healthylifestyle
EP 01 - Diabetes - • ડાયાબિટીસની સૌથી મોટી ગેરમાન્યતાઓ | Chat T...
Ep 03 - Infertility - • All about Infertility, દરેક પુરુષ-મહિલાના ...
00:00 - રેપિડ ફાયર
02:34 - ઈન્ટ્રો
03:58 - હાર્ટ અટેક, કાર્ડિયાક અરેસ્ટ, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર
06:47 - દર્દીએ કેટલા સમયમાં દવાખાને પહોંચી જવું જોઈએ?
07:51 - હૃદય રોગનો દુઃખાવો કેવી રીતે ઓળખી શકાય?
09:48 - CPR કોને ન આપી શકાય?
10:34 - કોઈને હૃદયરોગનો હુમલો આવે તો સૌથી પહેલા શું કરવું?
12:08 - પુરુષોને હાર્ટ અટેક કેમ વધારે આવે છે?
14:18 - કસરત કે જિમ કરતાં લોકોમાં હાર્ટ અટેકના કેસ કેમ વધ્યા?
15:47 - વ્યક્તિએ નિયમિત કેટલી કસરત કરવી જોઈએ?
17:10 - ગરબા કે ક્રિકેટ રમ્યા પછી હાર્ટ અટેકના કેસ કેમ વધ્યા?
18:53 - હવે લોકોના હૃદય નબળા પડી રહ્યા છે?
19:55 - કોવિડ બાદ હાર્ટ અટેકના કેસ વધ્યા?
20:02 - D-DIMER રિપોર્ટ શું છે?
22:41 - કોવિડ થયો હોય એને હાર્ટ અટેકની શક્યતા વધી જાય?
23:33 - એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી
31:07 - પરિવારમાં કોઈને બ્લડ પ્રેશર હોય તો કયા રિપોર્ટ કરાવવા?
33:20 - લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ સમજો
37:37 - કયું તેલ ખાવું જોઈએ?
38:49 - ઘી ખાવું જોઈએ કે નહીં?
39:26 - હૃદય રોગના દર્દીઓ માટે 5 સુપર ફૂડ્સ
41:51 - હૃદય રોગના દર્દીઓએ કઈ ચીજોથી દૂર રહેવું?
42:57 - સોપારીથી લોહી પાતળું થાય?
44:55 - ચા અને કોફીના બંધાણીઓના હૃદયને નુકસાન થઈ શકે ખરું?
45:28 - ઊંઘની હૃદય પર અસર
48:26 - વેજ ભોજન હૃદય માટે વધારે સારું?
50:59 - ઘરમાં હૃદયરોગના દર્દી હોય તો કઈ દવા હાથવગી રાખવી?
52:27 - સોરબીટ્રેટ ટેબલેટ બધા લઈ શકે? કોણે ન લેવાય?
54:14 - હૃદયરોગના દર્દીએ કઈ દવાઓ ન લેવાય?
56:59 - એક વખત હૃદય રોગની દવા શરૂ થઈ ગઈ તો પછી ક્યારેય બંધ ન થાય ?
58:30 - બ્લડ પ્રેશર કોને કહેવાય?
01:00:32 - આ 5 આદતો હૃદય રોગને હંમેશ માટે દૂર રાખશે
01:01:50 - તમારા શરીરમાં રોગ છે કે નહીં પોતે જ જાણી લો
01:02:52 - સમાપ્ત
Visit us at http://www.gujaratsamachar.com/ for more updates in Gujarati.
Download our app
Android : https://play.google.com/store/apps/de...
iOS : https://apps.apple.com/in/app/gujarat...
Follow us on Instagram
/ gujaratsamacharofficial
Follow us on Twitter!
/ gujratsamachar
Connect with us at Facebook!
/ gujarat.samachar.news
Welcome to Gujarat Samachar, your trustworthy source for the news, updates, and all the latest happenings in Gujarati. We are dedicated to keeping you well-informed about important events, developments, and current news updates.
Here’s what you can expect from our channel: Breaking news, In-depth analysis, regional and national news, cultural showcase and beyond.
So, don’t forget to subscribe and hit the notification bell to never miss out on the latest updates. Join our community of informed viewers as we explore the news landscape. Thank you for choosing Gujarat Samachar as your trusted source of news.