આવી રે મજાની કાયા કોણે રે ઘડી | રેણુકાબેન | સરસ ગુજરાતી ભજન | સુંદર ધૂન | ભક્તિ ગીત
Renukano vlog
0:00 / 0:00
આવી રે મજાની કાયા કોણે રે ઘડી | રેણુકાબેન | સરસ ગુજરાતી ભજન | સુંદર ધૂન | ભક્તિ ગીત
21 349 просмотров · 3 дня назад
Renukano vlog
6,58 тыс. подписчиков
21 349 просмотров · 3 дня назад
આ ભજનમાં માનવ જીવન અને ઈશ્વરે આપેલા સુંદર શરીરની રચનાનો આધ્યાત્મિક ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભજનપ્રેમીઓ માટે આ એક સુંદર અને મનને શાંતિ આપતું ભક્તિ ગીત છે.
🎤 સિંગર – રેણુકાબેન
🎵 ભજન – આવી રે મજાની કાયા કોણે રે ઘડી
🌺 સરસ ગુજરાતી ભજન
🙏 ભક્તિ ગીત | સુંદર ધૂન | ગુજરાતી કીર્તન
કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી
આવી રે મજા ની કાયા રામે રે ઘડી
પૃથ્વી જલ તેજ વાયુ નાભી માંથી લાવ્યા
સાંધેથી સાંધાની કેવી મીલાવી ઘડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
નવસો નવ્વાણું નાડું કેવી રીતે ગોઠવી
લાહી ની સરવાણી કેવી દોડે છે હડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
કોણે રે ઘડી રે કાયા........
કઇ રે વીજળી થી ચાલે શરીર ની સાંસો
અનં ને પાણી ની માટે મુકી છે નળી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
રામે રે ઘડી રે કાયા રામે.......
હાડ અને માસ માથે બાંધી દિધા દોરડા
રક્ષણ માટે રૂડી ચામડી જડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
કોણે રે ઘડી રે કાયા.....
ઇન્દ્રિયો તો એવી દીધી કરામત તો કેવી કીધી
નવ નવ દરવાજે મુકી ચોકીઓ ખડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
કારીગર કાયા નો કંયાય ગોતયો જડે નહીં
હારી ગયા વિજ્ઞાનીઓ ખબર નાં પડી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
કોણે રે ઘડી રે કાયા.......
અનાથ નાં નાથ મારી લાજ સ્વીકારજો
ડુબતી નાવડી માં જાલો બાવડી મારી
આવી રે મજા ની કાયા કોણે રે ઘડી
રામે રે ઘડી રે કાયા રામે રે ઘડી
આવી રે મજા ની કાયા રામે રે ઘડી
આવા જ નવા ગુજરાતી ભજન, કીર્તન, સત્સંગ અને ભક્તિ ગીતો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. 🙏🌺
આવી રે મજાની કાયા કોણે રે ઘડી
રેણુકાબેન ગુજરાતી ભજન
રેણુકાબેન ભજન કીર્તન
ગુજરાતી ભજન
ગુજરાતી ભક્તિ ગીત
સરસ ગુજરાતી ભજન
સુંદર ગુજરાતી ભજન
સુંદર ધૂન
નવા ગુજરાતી ભજન
ગુજરાતી કીર્તન
ભક્તિ ગીત
ભજન કીર્તન
સત્સંગ ભજન
ગુજરાતી સત્સંગ
ધાર્મિક ભજન
ગુજરાતી ધાર્મિક ગીત
મનમોહક ભજન
ભાવસભર ભજન
ભક્તિ સંગીત
Gujarati Bhajan
Gujarati Kirtan
Gujarati Bhakti Geet
Gujarati Devotional Song
Renuka Ben Bhajan
Renuka Ben Gujarati Bhajan
Bhajan Kirtan
New Gujarati Bhajan
Gujarati Satsang
Bhakti Geet
#આવીરેમજાનીકાયા #રેણુકાબેન #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #ભક્તિગીત #સરસભજન #સુંદરધૂન #સત્સંગ #ભજન #ભક્તિસંગીત