Перейти к содержимому

⭐️ જાણો મખાના ના અદ્ભૂત ફાયદા ..⭐️

Dr. Mayur Pujara

0:00 / 0:00

⭐️ જાણો મખાના ના અદ્ભૂત ફાયદા ..⭐️

375 просмотров · 3 дня назад
Dr. Mayur Pujara
90 подписчиков
375 просмотров · 3 дня назад
🌿 મખાનાના ફાયદા | Makhana Benefits મખાના એટલે Fox Nuts / Lotus Seeds — એક હળવો અને પૌષ્ટિક નાસ્તો, જે આજકાલ હેલ્ધી ડાયટમાં ખૂબ લોકપ્રિય છે. આ વીડિયોમાં આપણે મખાના શું છે, તે કેવી રીતે બને છે અને તેમાં કયા પોષક તત્વો મળે છે તે જાણીશું. આ સાથે જાણીશું: ✅ મખાના ખાવાના ફાયદા ✅ વજન નિયંત્રણમાં તેની ભૂમિકા ✅ પાચન માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે ✅ હૃદય અને હાડકાંના સ્વાસ્થ્ય માટેના પોષક તત્વો ✅ બ્લડ શુગર હોય તો શું ધ્યાન રાખવું ✅ મખાના કેટલી માત્રામાં ખાવા ✅ મખાના ખાવાની સાચી રીત અને યોગ્ય સમય મખાના સ્વસ્થ આહારનો એક ભાગ બની શકે છે, પરંતુ કોઈ એક ખોરાકને કોઈ રોગની સારવાર તરીકે ન જોવો જોઈએ. સંતુલિત આહાર અને યોગ્ય જીવનશૈલી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. 👨‍⚕️ ડો.મયુરભાઈ પુજારા 📍 શ્રીજી ક્લિનિક, પાટડી અભયમ કોમ્પલેક્ષ, ચાર રસ્તા પાસે પાટડી તા :- પાટડી જી :- સુરેન્દ્રનગર Mob no 9274742014 online Consultation fee :- 99 /-