Surat : આ ગુજરાતી પાસે છે 250 કરતાં વધુ વિન્ટેજ કારો, મિસાઈલ લૉન્ચર સહિતનાં કયાં કયાં વાહનો પણ છે?
BBC News Gujarati
0:00 / 0:00
Surat : આ ગુજરાતી પાસે છે 250 કરતાં વધુ વિન્ટેજ કારો, મિસાઈલ લૉન્ચર સહિતનાં કયાં કયાં વાહનો પણ છે?
144 552 просмотра · 5 месяцев назад
BBC News Gujarati
1,56 млн подписчиков
144 552 просмотра · 5 месяцев назад
સુરતના કામરેજમાં રહેતા ઉદ્યોગપતિ કાંતિભાઈ પટેલે વિશ્વ યુદ્ધ સમયની, ભારતમાં બ્રિટિશ કાળ સમયની અને રાજા મહારાજાઓના સમયની 268 વાહનોનો સંગ્રહ કર્યો છે. ન માત્ર કાર પણ કાંતિભાઈ પાસે ઐતિહાસિક બગી, મિસાઇલ લૉન્ચર, બાઇક અને ટ્રૅક્ટર્સ પણ છે. કેવું છે આ કલેક્શન એ જુઓ આ વીડિયો.
વીડિયો : રૂપેશ સોનવણે
ઍડિટ : રિપુલ મકવાણા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati