અડગ નેતૃત્વ, અખંડ ભારત (શેરી નાટક)
Daxinapath School
0:00 / 0:00
અડગ નેતૃત્વ, અખંડ ભારત (શેરી નાટક)
173 просмотра · 8 дней назад
Daxinapath School
120 подписчиков
173 просмотра · 8 дней назад
આ નાટક ૨૫ વર્ષ જૂના મિત્રોના પુનઃમિલન દ્વારા ગુજરાતના ૨૦૦૧ના ભૂકંપથી લઈને આજ સુધીની દેશની પ્રગતિની ગાથા રજૂ કરે છે.તેમાં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત, સર્જિકલ સ્ટ્રાઈક, કોરોના રસીકરણ અને રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતીયોની સલામત વાપસી જેવા ઐતિહાસિક નિર્ણયોને દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય જનજીવનમાં આવેલા આધુનિક બદલાવો અને દેશના ગૌરવપૂર્ણ પરિવર્તનની આ એક પ્રેરણાદાયી અને રાષ્ટ્રભક્તિથી સભર નાટ્ય પ્રસ્તુતિ છે.